ન્યૂઝ અપડેટ્સ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

નવસારી જિલ્લાના મેંધર ગામમાં રેસ્ક્યૂ ઓપરેશનનો બીજો તબક્કો પૂર્ણ:

નવસારી જિલ્લાના મેંધર ગામમાં રેસ્ક્યૂ ઓપરેશનનો બીજો તબક્કો પૂર્ણ, કૉસ્ટ ગાર્ડે બે હૅલિકોપ્ટરની મદદથી 30 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, એક બાળક સહીત 6 લોકોને બચાવવા ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમ રવાના કરાઈ, અત્યારસુધીમાં કુલ 170 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ..

1 દિવસ 21 કલાક પહેલા

logo

પ્રધાનમંત્રી મોદીને કારણે ભારત-રશિયામાં વેપાર વધ્યો, પ્રેસિડન્ટ કર્યાં ભરપૂર વખાણ:

રશિયન રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીના વખાણ કર્યાં

1 દિવસ 23 કલાક પહેલા

logo

નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપૂર:

South Gujarat Rain: દક્ષિણ ગુજરાતના બે દિવસતી પડી રહેલા ભારે વરસાદને પગલે પૂરની સ્થીતી સર્જાઇ છે. સુરત, નવસારી, વલસાડી, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ અપાયુ છે.

3 દિવસ 23 કલાક પહેલા

logo

ગુજરાત પોલીસની બદલીમાં પહેલીવાર સર્જાયો ઈતિહાસ:

પહેલીવાર પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીની કરાઈ બદલી, 27 ASI,33 હેડ કોન્સ્ટેબલ અને 355 કોન્સ્ટેબલની કરાઈ બદલી, બદલીમાં વિવિધ 6 કેડરના કર્મચારીઓનો કરાયો સમાવેશ, પોલીસકર્મી ફરજની સાથે દાંપત્ય જીવનને પણ ન્યાય આપી શકે તે માટે કરાઈ બદલી, DGP જી.એસ.મલિકનો પોલીસ કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય

4 દિવસ 1 કલાક પહેલા

logo

કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે:

કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે 21, 22 ઓગસ્ટ અમિતા શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે એક મહીનામાં બીજી વાર પશ્ચિંમ બંગાળ પહોચ્યા અમિત શાહ પશ્ચિમ બંગાળામાં સુરક્ષા સમીક્ષા કરશે અમિત શાહ સીમા સુરક્ષાને લઈને અમિત શાહની ઉચ્ચસ્તરિય બેઠક યોજાશે

5 દિવસ 13 કલાક પહેલા

logo

પેરૂ દેશમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા:

પેરૂ દેશમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતા નોઁધાઈ અરેક્વિપા વિસ્તારમાં ભૂકંપના તેજ આંચકા

5 દિવસ 13 કલાક પહેલા

logo

ગુજરાતમાં 6 નવી અર્બન કો-ઓપરેટિવ બેન્કને મંજૂરી મળી શકે:

માધવપુરા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ નવી અર્બન કો-ઓપરેટિવ બેન્કો (યુસીબી)ને લાઇસન્સ આપવાનું બંધ કર્યું હતું.

6 દિવસ પહેલા

logo

ભાવનગર લઠ્ઠાકાંડ પર SPનો મોટો ઘટસ્ફોટ:

ભાવનગર લઠ્ઠાકાંડ પર SMCના SP મયુરસિંહ ચાવડાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.

6 દિવસ 1 કલાક પહેલા

logo

રિવરફ્રન્ટથી એરપોર્ટ પહોંચવું બનશે સરળ:

એરપોર્ટ અને સાબરમતી રિવરફ્રન્ટને જોડતી પ્રસ્તાવિત ટનલના માર્ગમાં ત્રણ વર્ષથી રહેલો મોટો અવરોધ હવે દૂર થયો છે.

6 દિવસ 1 કલાક પહેલા

logo

સોનીની દુકાનમાં ફસાયેલા ચોરે પોલીસને ફોન કર્યો:

ઉમરગામના સંજાણ બજારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરોને આખરે પોલીસના હાથે ઝડપાવાનો વારો આવ્યો હતો.

6 દિવસ 2 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ