બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Your AC is not cooling this is how to identify the fault

ટેકનોલોજી / તમારુ AC કુલિંગ નથી આપતું? તો આ રીતે દૂર કરી શકશો અંદર રહેલી ખામી

Published By: Vishal Khamar

Last Updated: 11:26 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં ACનો વપરાશ વધ્યો છે. વપરાશ વધવાના કારણે ACમા ખામીના કિસ્સા પણ વધવા લાગે છે. જો તમારુ AC પણ સરખુ કુલિંગ નથી આપી રહ્યુ તો તે ખામીને તમે ઘરે જ સરખી કરાવી શકો છો.

ઉનાળો આવી ગયો છે જેથી ધીરે ધીરે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ગરમીમાં રાહત માટે ACની જરૂર પડે છે. પરંતુ ઉનાળામાં ACના વધુ ઉપયોગથી તેમા   ખામીની સમષ્યા રહે છે. ACમાં સામાન્ય ખામી હોય તો પણ લોકો તેને રીપૈર કરાવા તેના કારીગર પાસે પહોંચી જતા હોય છે. પરંતુ કેટલીક ખામીઓ એવી હોય છે જેને ઘરે જ દૂર કરી શકાય છે. આજે અમે તમને ACમાં આવેલી તકલીફને ઘરે બેઠા જ જાણી શકો તેના ઉપાય જણાવીશુ. 

AC મોટર
જો તમારી AC અચાનક જ કુલિંગ આપવાનુ ઓછુ કરી દે છે તો તેની પાછળ તમાર ACની મોટરમાં ખરાબીનું કારણ હોઈ શકે છે. ACના   કુલિંગ માટે આને ઘરે જ માણસને બોલાવી સરખુ કરાવી શકો છો.

થર્મોસ્ટેટ સેટિંગ
ACના તાપમાનને ઓછુ અને વધારવા માટે થર્મોસ્ટેટ સેટિંગની મહત્વની ભૂમિકા હોય છે.એનો AC ચાલુ - બંદ કરવામાં પણ રોલ હોય છે. જો થર્મોસ્ટેટ સેટિંગ બગડી ગયુ હોય તો પણ AC વર્ક કરવાનું બંદ કરી દે છે. આની સાથે વારંવાર છેડછાડ કરવાથી તે બગડી શકે છે.

કોમ્પ્રેશર
ACમાં કોમ્પ્રેશર મહત્વનો પાર્ટ હોય છે. માટે જો તમને કોમ્પ્રેશરમાં થોડી પણ ખામી દેખાય તો તેને નજર-અંદાજ ન કરવું જોઈયે. કોમ્પ્રેશરની ખામી તૂરંત જ દૂર કરાવાથી કુલિંગ પણ સારૂ મળે છે.

વધુ વાંચોઃ શું વાત છે! હવેથી સ્વીચ ઑફ મોબાઇલનું પણ લોકેશન મળી જશે, Google લઇને આવ્યું અપડેટ ફીચર

કંડેનસર કોઈલ્સ 
કંડેનસર કોઈલ્સ ACના બહારના યુનિટમાં દેખાય છે. જો કંડેનસર કોઈલ્સ બગડી જાય તો AC સરખી રીતે વર્ક નથી કરતુ. જેથી તમારે આ ખરાબીને તુરંત જ દૂર કરાવી દેવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

AirConditioner Technology cooling એસી કુલિંગ ટેક્નોલોજી Technology

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ