ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Why is there confusion about the candidates in Congress? Rishikesh Patel reacted

Lok Sabha Election 2024 / આખરે શા કારણોસર કોંગ્રેસમાં ઉમેદવારોને લઇ કોકડું ગૂંચવાયેલું છે? ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Published By: Priykant Shrimali

Last Updated: 11:30 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ઋષિકેશ પટેલે કહ્યું છે કે, કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી અને છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે

ADVERTISEMENT

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ હવે કોંગ્રેસે અમુક સીટો પર હજી સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. આ દરમિયાન વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ(Rishikesh Pate)નું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઋષિકેશ પટેલે કહ્યું છે કે, કોંગ્રેસ(Congress)ને ઉમેદવાર મળતો નથી અને છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે.

મહેસાણા લોકસભા બેઠક(Mehsana Lok Sabha Seat) અને વિજાપુર વિધાનસભા (Vijapur Vidhansabha)ની પેટા ચુંટણી માટે કોંગ્રેસ (Congress) દ્વારા હજી સુધી ઉમેદવાર જાહેર નથી કારાયા. આ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી તેમજ છેલ્લા દિવસે કોઈનું નામ ભરી દેશે તેમ જણાવ્યું હતુ. કોંગ્રેસમાં સશકત વિચારધારા અને વિચારશક્તિ નથી તેમ કહી કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ઋષિકેશ પટેલે કહ્યું છે કે, છેલ્લા દિવસે ખાનું ખાલી તો નહિ રાખે કોંગ્રેસ.

વધુ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી, ઘોષણાપત્ર કમિટીની બેઠકમાં થશે સામેલ, વર્તમાન સ્થિતિ પણ ચર્ચાય તેવી શક્યતા

આ સાથે ઋષિકેશ પટેલે કહ્યું કે, મહેસાણા લોકસભા (Lok Sabha Election 2024) અને વિજાપુર વિધાનસભામાં કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી. આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા દિવસે ખાનું ખાલી તો નહિ રાખે કોંગ્રેસ. કોઈકને કોઈકનું નામ તો ભરશે જ કોંગ્રેસ. તેમણે ઉમેર્યું કે, અત્યારે ચાલી રહેલા મોદી સાહેબના વંટોળમાં કોંગ્રેસ ક્યાંય દેખાશે નહિં. તેમણે કહ્યું કે, સશક્ત વિરોધ પક્ષ હોવો જોઈએ. સશક્ત વિચારધારા અને વિચારશક્તિ પણ હોવી જોઈએ જે કોંગ્રેસમાં નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 ઋષિકેશ પટેલ કોંગ્રેસ કોંગ્રેસ ઉમેદવાર મહેસાણા મહેસાણા લોકસભા બેઠક Lok Sabha Election 2024

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ