બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / who-is-the-girl-who-features-on-the-wrapper-of-parle-g-biscuit

NULL / PARLE-G બિસ્કીટના કવર પર જોવા મળતી આ બાળકી કોણ છે અને આજકાલ શું કરી રહી છે?

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આપણે બાળપણના દિવસોથી પારલે-જી બિસ્કીટ ખાતા આવ્યા છીએ. સમય સાથે ઘણુ બધું બદલાઇ ગયું છે. પરંતુ પારલે-જીનું પેકેટ પહેલા જેવું જ છે. જો કે પારલેએ ત્યારબાદ ઘણી પ્રોડક્ટ માર્કેટમાં ઊતારી છે પરંતુ એમને ઓરિજીનલ પારલે જી સાથે કોઇ છેડછાડ કરી નથી. આ બિલ્કીટની સાથે બે પેઢીઓની યાદો જોડાયેલી છે. આજે પણ એની પોપ્યુલેરિટીમાં કોઇ કમી નથી. 2011માં કરવામાં આવેલા એખ સર્વે પ્રમાણે દુનિયામાં સૌથી વધારે વેચાતું બિસ્કીટ છે. આપણે જ્યારે પણ એનું પેકેટ જોઇએ છીએ ત્યારે એના પેકેટ પર જોવા મળતી બાળકી કોણ છે? એ પ્રશ્ન થાય છે. એનાથી પણ જરૂરી અને મહત્વનો પ્રશ્ન એ આજકાલ ક્યાં છે અને શું કરી રહી છે. 

આ બિસ્કીટના કવર પર જોવા મળતી બાળકીને લઇને ખૂબ કન્ટ્રોવર્સી રહી છે. આ ફોટો વાળી બાળકી માટે 3 મહિલાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આપણે જાણીએ કે બાળકી ક્યારથી એના કવર પર જોવા મળી રહી છે. 

મુંબઇમા વિલે પાર્લેમાં રહેનાર એક ચૌહાણ પરિવારે વર્ષ 1929માં 'પારલે' નામની એક કંપનીની શરૂઆત કરી. શરૂઆતમાં માત્ર કન્ફેક્શરી એટલે કે કેક પેસ્ટ્રી અને કુકીઝ જેવી ચીજો બનાવીને વેચતા હતા. પરંતુ માર્કેટમાં ડિમાન્ડ હતી બિસ્કિટની. અને એ પૂરી કરી રહી હતી બ્રિટીશ કંપનીઓ. વર્ષ 1939થી પારલેએ ઇન્ડિયામાં જ બિસ્કીટ બનાવીને વેચવાનું શરૂ કરી દીધું હતું. 1980 સુધી 'પારલે ગ્લૂકો' નામથી આવતું હતું. બાદમાં એનું નામ બદલીને રાખ્યું પારલે-જી. સમય સાથે જી મતલબ ગ્લૂકોઝ થતું હતું એ બદલાઇને જીનિયસ થઇ ગયું. સાથે એના કવર પર જોવા મળતો ફોટો પણ બદલાઇ ગયો. 

सुधा की लाल साड़ी वाली सबसे आम फोटो जो हर जगह पारले जी की फोटो के साथ आपको मिल जाएगी  जिसे नीरू देशपांडे बताया जाता है. पीली साड़ी वाली फोटो में सुधा मूर्ति हैं. अंतर बूझो तो जाने!

નીરુ દેશપાંડે સુધા મૂર્તિ અને ગુંજન ગંડાનિયા નામીન 3 મહિવાઓએ આ બાળકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ મીડિયા માં નીરુ દેશપાંડેને જ બાળકી માનવામાં આવી છે. નીરુના આ ફોટો પાછળની કહાની એ છે કે જ્યારે એ સાડા ચાર વર્ષની હતી ત્યારે એમના પપ્પાએ આ ફોટો પાડ્યો હતો. એ કોઇ પ્રોફેશનલ ફોટોગ્રાફર નહતા. પરંતુ એમને પાડેલો આ ફોટો જેને જોયો એમને પસંદ કર્યો. આ ચક્કરમાં આ ફોટો કોઇ એવા માણસના હાથમાં લાગી ગયો જેને પારલે વાળાની સાથે ઓળખાણ હતી. એ પ્રકારે એમને પારલેના પેકેટ પર ફીચર થવાની તક મળી ગઇ.  જોકે નીરુ હવે 62 વર્ષીય મહિલા થઇ ગઇ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ