ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM-Kisanના 24માં હપ્તાની રાહ જોતાં ખેડૂતો માટે મોટી અપડેટ, જાણો ક્યારે ખાતામાં આવશે ₹2,000?

photo-story

5 ફોટો ગેલેરી

PM-Kisan 24th Installment / PM-Kisanના 24માં હપ્તાની રાહ જોતાં ખેડૂતો માટે મોટી અપડેટ, જાણો ક્યારે ખાતામાં આવશે ₹2,000?

Last Updated: 08:08 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પીએમ કિસાનનો 23માં હપ્તામાં પાત્ર ખેડૂતોને 2000 રૂપિયા મળવાના છે. જે ઑક્ટોબર 2026માં આવવાની સંભાવના છે. જેમાં હજુ અધિકારિક તારીખ જાહેર થઈ નથી આથી ઈ-કેવાયસી અને સ્ટેટસ ચેક કરી લેવું જરૂરી છે.

1/5

photoStories-logo

1. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતો હવે 24માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 23મો હપ્તો જૂન 2026માં બેંક ખાતામાં જમા થઈ ગયો હતો. હવે પાત્ર ખેડૂતોને આગામી હપ્તામાં 2000 રૂપિયા મળવાના છે પરંતુ સરકારે હજુ સુધી અધિકારિક તારીખ જાહેર કરી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 જૂન 2026ના રોજ પશ્ચિમ બંગાળના તારકેશ્વરથી 23મો હપ્તો જાહેર કર્યો હતો. તેમાં 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા 18,800 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ક્યારે આવી શકે છે 23મો હપ્તો?

યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વર્ષમાં કુલ 6000 રૂપિયાની મદદ મળે છે. જે 2000 રૂપિયાની ત્રણ સમાન કિસ્તમાં આધાર-લિંક્ડ બેંક ખાતામાં જમા થાય છે. સામાન્ય રીતે કિસ્ત ચાર મહિનાના અંતરે ઈશ્યુ થાય છે. આથી 24મો હપ્તો ઑક્ટોબર 2026માં આવવાની સંભાવના છે. પરંતુ પક્કી તારીખ સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કોને મળશે આ હપ્તો?

ખેતીલાયક જમીન ધરાવતા પાત્ર ખેડૂત પરિવારોને આ લાભ મળે છે. લાભ મેળવવા માટે ઈ-કેવાયસી પૂરી હોવી જરૂરી છે. જમીનનો રેકોર્ડ પીએમ કિસાન પોર્ટલ પર સાચો હોવો જોઈએ અને બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે. જેમાં અમુક કિસ્સામાં સત્યાપન પૂરી ન થાય ત્યાં સુધી હપ્તો અટકી શકે છે. જેમ કે 1 ફેબ્રુઆરી 2019 બાદ ખરીદેલી જમીનના કેસ કે એક જ પરિવારના એકથી વધુ સભ્યોને લાભ મળવાના કિસ્સા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ખેડૂતો પીએમ કિસાન વેબસાઇટ પર જઈને ‘Know Your Status’ વિકલ્પથી પોતાનો હપ્તો અને લાભાર્થી સ્થિતિ ચેક કરી શકે છે. આગામી હપ્તો પહેલાં ઈ-કેવાયસી પૂરી છે કે નહીં તે પણ બેરીફાઈ કરી લેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ખેડૂતોએ હમણાં શું કરવું જોઈએ?

તારીખની જાહેરાત હજુ બાકી છે તેથી ખેડૂતોએ પોતાનો સ્ટેટસ ચેક કરી લેવો જોઈએ. ઈ-કેવાયસી, આધાર લિંકિંગ કે જમીનના રેકોર્ડમાં કોઈ સમસ્યા હોય તો તેને સમયસર દૂર કરાવી લેવી જોઈએ. કેન્દ્રીય બજેટ 2026-27માં આ યોજના માટે 60,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને યોજના ચાલુ રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kisan Yojana PM Kisan Farmers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ