ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / Vivoનો પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન ભારતમાં આ તારીખે થશે લોન્ચ, શાનદાર ફીચર્સ અને ફોલ્ડેબલ ડિઝાઇન સાથે કરશે એન્ટ્રી

photo-story

5 ફોટો ગેલેરી

Vivo X Fold 6 / Vivoનો પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન ભારતમાં આ તારીખે થશે લોન્ચ, શાનદાર ફીચર્સ અને ફોલ્ડેબલ ડિઝાઇન સાથે કરશે એન્ટ્રી

Last Updated: 08:59 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વીવો એક્સ ફોલ્ડ 6 ભારતમાં 6 ઓક્ટોબરે લોન્ચ થશે. કંપની તેને Vivo V80 અને Vivo S2 FE સાથે રજૂ કરશે. આ ફોનમાં 8.02-ઇંચ 120Hz AMOLED ફોલ્ડેબલ સ્ક્રીન અને 6.51-ઇંચ કવર ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે.

1/5

photoStories-logo

1. ગ્લોબલ લોન્ચ પછી ભારતમાં પ્રવેશ

Vivo X Fold 6 તેના ગ્લોબલ લોન્ચ પછી ભારતમાં પ્રવેશ કરશે. કંપનીએ હજુ સુધી તેની ભારતમાં કિંમત કે ઉપલબ્ધ વેરિઅન્ટ્સ જાહેર કર્યા નથી. જો કે ચીનમાં લોન્ચ થયેલા મોડેલના આધારે ફોનમાં 8.02-ઇંચ ફોલ્ડેબલ AMOLED સ્ક્રીન, મીડિયાટેક ડાયમેન્સિટી 9500 સુપર ચિપસેટ અને મોટી 7,000mAh બેટરી હોવાની અપેક્ષા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વાદળી રંગમાં દેખાતો ફોન

Vivo India એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટીઝર રિલીઝ કર્યું છે. તે વાદળી રંગમાં ફોલ્ડેબલ ફોન દેખાય છે. તેની ડિઝાઇન જૂનમાં ચીનમાં લોન્ચ થયેલા Vivo X Fold 6 જેવી જ છે. જો કે ભારતમાં ફોન કેટલા રંગ વિકલ્પો ઉપલબ્ધ થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. હેડસેટ

કંપનીએ લોન્ચ ઇવેન્ટમાં મિક્સ્ડ રિયાલિટી (MR) હેડસેટનો પણ ટીઝ કર્યો હતો. જોકે હજુ સુધી એ જાહેર કરવામાં આવ્યું નથી કે આ ડિવાઇસ ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે કે ફક્ત ઇવેન્ટમાં જ પ્રદર્શિત કરવામાં આવશે. તેનું નામ, કિંમત અને સુવિધાઓ પણ જાહેર કરવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 8.02-ઇંચની મોટી ફોલ્ડેબલ સ્ક્રીન

ચીનમાં લોન્ચ કરાયેલ Vivo X Fold 6 માં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 8.02-ઇંચની આંતરિક AMOLED ડિસ્પ્લે છે. જ્યારે ફોન બંધ થાય છે, ત્યારે 6.51-ઇંચની કવર સ્ક્રીન મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ચીનમાં આ કિંમત

12GB RAM અને 256GB સ્ટોરેજ સાથે Vivo X Fold 6 ના બેઝ વેરિઅન્ટની કિંમત ચીનમાં CNY 7,999 છે, જે ભારતીય ચલણમાં આશરે રૂ. 1.14 લાખ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vivo Vivo X Fold 6 Vivo Mobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ