ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં વકીલોની હડતાળ, ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો સામૂહિક રજા પર ઉતર્યાં

હડતાળ / ગુજરાતમાં વકીલોની હડતાળ, ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો સામૂહિક રજા પર ઉતર્યાં

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 04:21 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાડા વિધેયકના વિરોધને લઈને વકીલો આજે સમગ્ર ગુજરાતમાં કામકાજથી અળગા રહ્યાં હતા.

ADVERTISEMENT

ગુજરાતમાં વકીલોએ આજે હડતાળ પાડી હતી. ગુજરાત ભાડા વિધેયકના વિરોધને લઈને વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નવા કાયદા સુધારો કરીને સત્તા ડે. કલેક્ટર અને નાયબ કમિશનરને સોંપવામાં આવી હતી. વકીલોનું કહેવું છે કે સત્તા ફરી કોર્ટને આપવામાં આવે.

ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો સામૂહિક રજા પર

ઉલ્લેખનીય છે કે વકીલોની હડતાળ સાથે રાજ્યમાં 10 હજારથી વધુ ક્લાસ-3ના રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો માસ CL પર ઊતરીને હડતાલ કરી છે, જેમાં અમદાવાદના જ 450થી વધુ કર્મચારીઓ, વડોદરા જિલ્લા મહેસુલી વિભાગના 350થી વધુ કર્મચારીઓ, રાજકોટમાં 450 મહેસૂલી કર્મચારીઓ અને સુરતમાં 500થી વધુ કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી જતા સરકારી કામકાજ ખોરવાયું છે. જન સેવા કેન્દ્ર પર પોતાના કામ માટે આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વધુ વાંચો : "અમે સુધારિત ફોર્મ-6ને મંજૂર કર્યું નથી, ગેરકાનૂની કામ થયું હોય તો"... SIR વિવાદની વચ્ચે સુપ્રીમની મોટી ટીપ્પણી

સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં તો 7મી તારીખથી હડતાળ

આ વિરોધ પ્રદર્શન આવતીકાલે પણ યથાવત રહેશે અને જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી 7મી તારીખથી સમગ્ર ગુજરાતના તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જવાની રણનીતિ ઘડી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad lawyers strike ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ