ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિકિનીમાં છવાઈ 49 વર્ષીય હોટ એક્ટ્રેસ, ફેન્સે કહ્યું ''વધતી ઉંમર જાણે...''

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / બિકિનીમાં છવાઈ 49 વર્ષીય હોટ એક્ટ્રેસ, ફેન્સે કહ્યું ''વધતી ઉંમર જાણે...''

Last Updated: 11:22 AM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક સમયે પૂજા બત્રાની ગણતરી તે યુગની જાણીતી અભિનેત્રીઓમાં થતી હતી, તેમની શાનદાર શૈલી ચાહકોને મંત્રમુગ્ધ કરી દેતી હતી. જોકે પૂજા હવે સિલ્વર સ્ક્રીન પર સક્રિય નથી, તેમ છતાં તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

1/5

photoStories-logo

1. બિકની સાથે વેર કર્યુ સફેદ શ્રગ

પૂજા બત્રાએ હવે બ્લેક બિકીનીમાં કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, એવી તસવીરો જે ચોક્કસપણે કોઈના પણ દિલની ધડકન વધારી દેશે. બ્લેક બિકીનીની સાથે અભિનેત્રીએ સફેદ શ્રગ પણ પહેર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સિમ્પલ મેકઅપ લાગી આકર્ષક

ખુલ્લા વાળ, સ્મોકી આઈ મેકઅપ અને બ્રાઉન લિપસ્ટિક સાથે તે ખૂબ જ આકર્ષક લાગે છે. અભિનેત્રીએ મલ્ટી-લેયર્ડ નેકલેસ સાથે તેના સુંદર બિકીની લુકને પૂર્ણ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ

પૂજા બત્રાના આ બિકીની ફોટા ગોવાના છે. દરેક તસ્વીરમાં એક્ટ્રેસ અંદાજ સાથે પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બોલ્ડ સ્ટાઈલ અને ફિટનેસ

49 વર્ષીય પૂજાની બોલ્ડ સ્ટાઈલ અને ફિટનેસ જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. તસવીરોમાં અભિનેત્રી તેના ટોંડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. તમને બિકીની લુક કેવો લાગ્યો?

ઉલ્લેખનીય છે કે પૂજાએ 1993માં 'મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ'નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ, તે ટોચની મોડેલ્સમાંની એક બની અને ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી. વેલ, તમને તેનો આ બિકીની લુક કેવો લાગ્યો?

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

sizzling bikini photos actress pooja batra 49 reverse aging quits bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ