ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : બાઈક ચાલક કાર નીચે ઘસડાયો, લોકોએ કાર ઊંચી કરી કાઢ્યો, અમરેલીમાં બાઇક-કાર વચ્ચે અકસ્માત

અમરેલી / VIDEO : બાઈક ચાલક કાર નીચે ઘસડાયો, લોકોએ કાર ઊંચી કરી કાઢ્યો, અમરેલીમાં બાઇક-કાર વચ્ચે અકસ્માત

Published By: Hiralal Parmar
Reported By: Dilip Jiruka

Last Updated: 11:19 AM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના જાફરાબાદમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. બાઈક કાર નીચે ઘુસી ગઈ હતી.

ADVERTISEMENT

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રાત્રિના સમયે બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક નયન બારૈયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જાફરાબાદ ટાઉન પોલીસ અને મરીન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને નયન બારૈયાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

ઇનોવા કાર નીચે યુવક ફસાયો

પુરપાટ સ્પીડે આવતો બાઈક સવાર ઇનોવા કાર નીચે ઘુસી જતા આગળ સુધી ઢસડાયો હતો. ચાલકે કાર ઊભી રાખી દેતાં લોકો મદદ માટે દોડી આવ્યાં હતા અને કાર ઊંચી કરીને ઈજાગ્રસ્ત યુવાનને બહાર કાઢ્યો હતો પરંતુ તેનું મોત થઈ ચૂક્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ