ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFOમાં થવા જઈ રહ્યાં છે 4 મોટા ફેરફાર, રિટાયરમેન્ટ બાદ પણ થશે આ ફાયદો
5 ફોટો ગેલેરી
Last Updated: 08:56 AM, 26 November 2026
1/5
ઇપીએફઓની 19 નવેમ્બરના યોજાયેલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની 240મી બેઠકમાં ઉપાડ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. આમાં PF ખાતામાં લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત 25% થી ઘટાડીને 10% અને અંતિમ ઉપાડ માટે રાહ જોવાનો સમયગાળો 12 મહિનાથી ઘટાડીને બે મહિના કરવાનો સમાવેશ થાય છે.
2/5
EPFO તેની ટેકનિકલ સિસ્ટમને અપગ્રેડ કરવા માટે EPFO 3.0 પર કામ કરી રહ્યું છે. આ હેઠળ PF ખાતાનું સંચાલન સરળ બનાવવામાં આવશે અને દાવાની પતાવટ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. કર્મચારીઓ બીજા શહેરમાં નોકરી બદલશે તો પણ તેમને હવે PF સંબંધિત સેવાઓ માટે તેમની જૂની પ્રાદેશિક કચેરી પર આધાર રાખવો પડશે નહીં.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ