ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / 9 ઓક્ટોબરથી Free અને AI Plus યુઝર્સ માટે Gemini મોડલ્સના ઉપયોગ પર નવી મર્યાદા, જાણો કોને કેટલી અસર થશે

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / 9 ઓક્ટોબરથી Free અને AI Plus યુઝર્સ માટે Gemini મોડલ્સના ઉપયોગ પર નવી મર્યાદા, જાણો કોને કેટલી અસર થશે

Last Updated: 07:01 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Google Gemini New Rule: ગૂગલ તેના ગ્રાહક સેગમેન્ટ માટે એઆઇ મોડેલ્સની સુલભતામાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની તેના મફત વપરાશકર્તાઓ અને એન્ટ્રી-લેવલ એઆઇ પ્લસ સબ્સ્ક્રાઇબર્સ બંને માટે ઉપલબ્ધ એઆઇ મોડેલ્સ પર કડક મર્યાદાઓ લાદી રહ્યું છે.

1/5

photoStories-logo

1. તમને કેટલી અસર કરશે

ગૂગલના અપડેટેડ સપોર્ટ દસ્તાવેજ અનુસાર આ નવા નિયમો 9 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ નિર્ણય કંપનીની મે મહિનામાં રજૂ કરાયેલી કમ્પ્યુટ-આધારિત ઉપયોગ ટ્રેકિંગ સિસ્ટમ પર આધારિત છે. જો તમે પણ Google Gemini વેબ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો જાણો કે આ તમારા પ્લાનને કેવી રીતે અસર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દરેક પ્લાનમાં શું મળશે?

ફ્રી યૂજર્સ: 9 ઓક્ટોબરથી સક્રિય સબ્સ્ક્રિપ્શન વિના Gemini ચલાવતા વપરાશકર્તાઓ પાસે ફક્ત (3.5) ફ્લેશ-લાઇટ મોડેલની ઍક્સેસ મળશે. આ વપરાશકર્તાઓ પાસેથી તેજ (3.6) ફ્લેશ અને વધુ સક્ષમ (3.1) પ્રો મોડેલ્સની ઍક્સેસ સંપૂર્ણપણે પાછી લઇ લેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. AI પ્લસ સબ્સ્ક્રાઇબર્સ

એન્ટ્રી-લેવલ પેઇડ વપરાશકર્તાઓ પાસે હવે ફક્ત (3.5) ફ્લેશ-લાઇટ અને (3.6) ફ્લેશ મોડેલની ઍક્સેસ હશે. આ સ્તરના વપરાશકર્તાઓ માટે (3.1) પ્રો મોડેલની ઉપલબ્ધતા બંધ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. AI અલ્ટ્રા સબ્સ્ક્રાઇબર્સ

આ ટોપ ટિયર પ્લાનમાં બધી સુવિધાઓ ચાલુ રહેશે. તેમા ડીપ થિંક ફીચર સાથે સાથે આગામી નવા એઆઇ મોડેલોનો અર્લી એક્સેસ પણ મળતો રહેશે. હાલની ક્ષમતાઓમાં કોઈ ઘટાડો કરાશે નહી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. Google આ ફેરફાર શા માટે કરી રહ્યું છે?

આ ફેરફારથી વિવિધ જેમિની સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ વચ્ચે અંતર અને સ્પષ્ટ થઇ જશે. જેનાથી ગૂગલને એઆઇ કંપ્યૂટ સંસાધનોને અલગ-અલગ યૂજર્સ અને પ્લાન્સ વચ્ચે મેનનેજ કરવામાં મદદ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tech News Google Gemini New Rule Google Gemini
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ