બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / whatsapp photo share will now be more easy than before shortcut button while chatting

તમારા કામનું / વોટ્સએપ પર ફોટો શેર કરવા સરળ બનશે, આવશે જબરદસ્ત ફીચર, જાણો કેવી રીતે કામ આવશે

Arohi

Last Updated: 03:42 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp New Feature: WhatsApp પર ખૂબ જ કામનું ફિચર આવી રહ્યું છે જેનાથી કોઈની સાથે ફોટો શેર કરવો પહેલા કરતા વધારે સરળ થઈ જશે. જાણો કયું છે આવનાર નવું ફિચર અને કેવી રીતે તે કરે છે કામ.

WhatsAppએ જાહેરાત કરી છે કે એપમાં ફોટો શેર કરવું પહેલાથી વધારે સરળ થવાનું છે. હાલના સમયમાં જ્યારે આપણે કોઈની સાથે ફોટો શેર કરીએ છીએ તો આપણે સૌથી પહેલા ચેટમાં આપેલા Attach બટન પર ક્લિક કરવું પડે છે. ત્યાર બાદ ફોટોઝમાં જઈને તમે ફોટો શેર કરી શકો છો.

પરંતુ હવે એક રિપોર્ટ અનુસાર WhatsApp પર એક નવું ફિચર આવ્યું છે જે સંપૂર્ણ રીતે તૈયાર છે જે યુઝર્સને પોતાના કોન્ટેક્ટની સાથે પહેલાથી વધારે સરળતાથી ફોટો શેર કરવામાં મદદ કરશે.

કઈ રીતે આ ફિચર કરશે કામ? 
રિપોર્ટ અનુસાર યુઝર્સને ફક્ત અટેચ ફાઈલ બટનને થોડા સમય સુધી દબાઈને રાખવાનું રહેશે અને પછી તે સીધા તેમની ફોટો ગેલેરીમાં આવી જશે. તેનાથી યુઝર્સના ફોટો ગેલેરી સિલેક્ટ કરવાનો સમય બચી જશે. 

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમુક યુઝર્સ માટે આ ફિચર પહેલા જ શરૂ થઈ ચુક્યું છે અને ટૂંક સમયમાં જ બાકી યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે તમારે એ જાણવું જરૂરી છે કે વોટ્સએપે હાલ તેને લઈને કોઈ પણ પ્રકારની ઓફિશ્યલ જાણકારી નથી આપી. 

વધુ વાંચો: આધાર કાર્ડની PDF ડાઉનલોડ તો કરી લીધી, પરંતુ પાસવર્ડ નથી ખબર! તો અપનાવો આ ટિપ્સ

Unseen સ્ટેટસનું મળશે નોટિફિકેશન 
તેના ઉપરાંત WABetaInfoના રિપોર્ટ અનુસાર મેટાના સ્વામિત્વ વાળી એપ યુઝર્સને નવા સ્ટેટસ અપડેટ વિશે એલર્ટ કરવા માટે એડિશનલ ફિચર પણ આપી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

New feature WhatsApp chatting તમારા કામનું વોટ્સએપ WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ