બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / aadhaar card pdf password details e aadhaar download

તમારા કામનું / આધાર કાર્ડની PDF ડાઉનલોડ તો કરી લીધી, પરંતુ પાસવર્ડ નથી ખબર! તો અપનાવો આ ટિપ્સ

Arohi

Last Updated: 09:29 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhaar Card PDF Password: તમે ઓનલાઈન આઝાર ડાઉનલોડ કરી લીધુ છે પરંતુ તમે PDF ફાઈલને ઓપન નથી કરી શકતા. કારણ કે તેના માટે પાસવર્કની જરૂર પડે છે. આઈડીએફઆઈ તમારા ઈ-આધાર ફાઈલને પાસવર્ડથી પીડીએફમાં સુરક્ષિત રાખે છે.

આધાર આજના સમયમાં ભારતીય નાગરીકોની ઓળખનું એક મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. તેના વગર તમે કોઈ પણ સરકારી સ્કીમનો લાભ નહીં લઈ શકો. તેના ઉપરાંત બેંકમાં એકાઉન્ટ ખોલાવવાથી લઈને ડીમેટ એકાઉન્ટ ખોલાવવા સુધીના કામ માટે આધારની જરૂર પડે છે. 

તમે આધારને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. આધાર જાહેર કરનાર સંસ્થા UIDAIએ આ સુવિધા આપી, પરંતુ ફક્ત આધાર ડાઉનલોડ કરીને તમે તેને એક્સેસ નહીં કરી શકો. તેના માટે પાસવર્ડની જરૂર પડે છે. 

પાસવર્ડની જરૂર 
તમે ઓનલાઈન આધાર ડાઉનલોડ કરી લીધુ છે પરંતુ તમે PDF ફાઈલને ઓપન નથી કરી શકતા. કારણ કે તેના માટે પાસવર્કની જરૂર પડે છે. આઈડીએફઆઈ તમારા ઈ-આધાર ફાઈલને પાસવર્ડથી પીડીએફમાં સુરક્ષિત રાખે છે. જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો ખોટો ઉપયોગ ન કરી શકે. 

શું છે પાસવર્ડ 
જો તમને પોતાનું ઈ-આધાર ઓપન કરવું છે તો તેનો પાસવર્ડ ખૂબ જ સરળ છે. તમે પોતાના નામના પહેલા ચાર અક્ષરોને કેપિટલમાં લખો અને પછી તેનું બર્થ ઈયર દાખલ કરો. આ રીતે તમારૂ ઈ-આધાર ઓપન થઈ જશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો. 

વધુ વાંચો: પગાર ચાહે 20 હજાર હોય કે એક લાખ, સેલરી સેવિંગ્સ માટે તો આ એક જ ફોર્મ્યુલા આવશે જોરદાર કામ

માની લો તમારૂ નામ અમર છે અને બર્થ યર 1996 છે. તો તમ તમારો ઈ-આધાર પાસવર્ડ AMAR1996 હશે. ઈ-આધાર ડાઉનલોડ કર્યા બાદ તમને પીડીએફ ફાઈલ જોવા માટે આ પાસવર્ડને ઈનપુટ કરવાનું રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card E Aadhaar password આધાર કાર્ડ આધાર કાર્ડ પાસવર્ડ તમારા કામનું e aadhaar download
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ