તમારા કામનું / WhatsAppની DP માં હવે દેખાશે તમારો જોરદાર અવતાર, આ નવું ફિચર તો એકદમ કમાલ

whatsapp is updating the avatar feature with more security system

વોટ્સએપ હવે એક નવા ફિચર સાથે આવી રહ્યું છે જેની મદદથી તમે તમારા પ્રોફાઇલ ફોટોમાં પણ અવતાર સેટ કરી શકો છો. વોટ્સએપ અવતાર તમારા મૂડને પ્રોફાઇલ પિક્ચર થકી ફ્રેન્ડઝ અને ફેમિલીને ડિજિટલી એક્સપ્રેસ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ