ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે હાર્ટ એટેકના જોખમને લઈને નવું સંશોધન, ડાયેટ-ઊંઘ વચ્ચે કનેક્શન!, રાત્રે શું ખાવાથી હાર્ટ હેલ્થને ફાયદો થઈ શકે?
6 ફોટો ગેલેરી
Last Updated: 04:55 PM, 25 September 2026
1/6
રાત્રે ઊંઘતી વખતે અચાનક હાર્ટ અટેક આવવાની ઘટનાઓ આજના સમયમાં ખૂબ ચિંતાજનક બની રહી છે. પરંતુ તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું છે કે તમારૂ દૈનિક ભોજન અને રાત્રિનું ભોજન ઊંઘ દરમિયાન હૃદયને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ રિસર્ચના તારણો નીચે મુજબના છે.
2/6
સ્ટડી મુજબ, જે લોકોના દૈનિક આહારમાં ફાઈબર અને પ્લાન્ટ-બેઝ્ડ ખોરાક વધુ હોય છે તેમને રાત્રે વધુ ગાઢ અને સારી ઊંઘ આવે છે. જેનાથી હૃદયના ધબકારા નિયંત્રણમાં રહે છે. જેમાં વધુ ફાઈબર લેતા લોકોના ઊંઘ દરમિયાન સરેરાશ હૃદયના ધબકારા દર મિનિટે 1.14 bpm જેટલા ઓછા નોંધાયા હતા. આ પરિસ્થિતિ રાત્રે હૃદયને પૂરતો આરામ અને રિકવરી આપે છે. એના માટે દાળ, બીન્સ (કઠોળ), તાજા ફળો, લીલા શાકભાજી અને નટ્સ જેવા ઓછા પ્રોસેસ્ડ થયેલા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ.
ADVERTISEMENT
3/6
ઘણા લોકોને રાત્રે મોડેથી કે સોતા પહેલાં કેલરીથી ભરપૂર ખોરાક લેવાની ટેવ હોય છે. રિસર્ચ મુજબ સુતા પહેલાં ભારે ખોરાક લેવાથી ઊંઘનો સમય ભલે થોડો વધી જાય પણ તેનાથી રાત્રે હૃદયના ધબકારા વધી જાય છે. જે હૃદયની કાર્યક્ષમતા માટે સારું નથી. આ સિવાય મોડેથી ભારે ભોજન લેવાથી એસિડિટી, છાતીમાં બળતરા અને ઊંઘમાં ખલેલ પડવાની શક્યતા રહે છે.
4/6
ADVERTISEMENT
5/6
6/6
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ