ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jioનો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન, કિંમત માત્ર ₹198, જાણો વેલિડિટી અને મળતા ફાયદા

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / Jioનો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન, કિંમત માત્ર ₹198, જાણો વેલિડિટી અને મળતા ફાયદા

Last Updated: 05:14 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

jioના પ્લેટફોર્મ પર બહુ સારા રિચાર્જ પેક હાજર છે, પરંતુ આજે અહીં વાત કરી રહ્યા છીએ જિયોના સૌથી સસ્તા 5G રિચાર્જ પ્લાન વિશે...

1/5

photoStories-logo

1. આ પ્લાનમાં મળશે અનલિમિટેડ 5G ડેટા

જિયોના સૌથી સસ્તા રિચાર્જ પેકની કિંમત 198 રુપિયા છે. આ સૌથી ઓછી કિંમતવાળો એવો પ્લાન છે, જેમાં અનલિમિટેડ 5G ડેટાનો ફાયદો મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 198 રુપિયાનો પ્લાન

195 રુપિયા વાળા આ રિચાર્જ પ્લાન પેકમાં તમને ટુ 5Gનો સપોર્ટ મળે છે. તેની મદદથી તમે અનલિમિટેડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. જીયોના 198 રુપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ પણ મળે છે એટલે કે તમને કોઇ અલગ ચાર્જ કે નોન સ્ટોપ વાત કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દરરોજના 100 SMS

198 રુપિયાવાળાના આ રિચાર્જ પ્લાન 4G નેટવર્ક માટે 2GB ડેટા મળે છે. આ રિચાર્જ પેકમાં તમને દરરોજના 100 SMS મોકલવાની સુવિધા મળવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 14 દિવસની વેલિડિટી

198 રુપિયાના આ રિચાર્જ પેકને એકવાર રિચાર્જ કર્યા બાદ તેવી વેલિડિટી 14 દિવસની હોય છે. jioના 198 રુપિયાવાળા રિચાર્જ પેક ફક્ત 5G સપોર્ટવાળા ફોન પર જ અનલિમિટેડ 5Gનો ફાયદો આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ પ્લાનમાં મળશે આ એપ્સનો લાભ

આ ઉપરાંત jio પ્લાનમાં અમુક એપ્સના સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે. આમાં જિઓક્લાઉડ અને જિઓટીવી જેવી એપ સામેલ છે, જેનાથી તમે ઇન્ટરનેટ પણ યૂઝ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

198 unlimited 5g data jio cheapest 5g recharge plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ