વરસાદ / મહારાષ્ટ્રમાં જળબંબાકાર, કોલ્હાપુરમાં કહેરને પગલે 27 ના મોત

western maharashtra in trouble due to heavy rain

મહારાષ્ટ્રમાં પૂરના કારણે  પરિસ્થિતિ વણસી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી, સતારા અને કોલ્હાપુર  તથા  અકોલા વિસ્તારમાં સ્થિતિ ખૂબજ નાજુક બની  છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં પૂર અને વરસાદના કારણે 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ ઉપરાંત કોંકણ અને સિંધુ દુર્ગ તથા રત્નાગિરિમાં પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જોઈએ આ અહેવાલ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ