બ્રેકિંગ ન્યુઝ
Krupa
Last Updated: 04:54 PM, 9 October 2019
મેદસ્વિતા શરીરમાં થાઇરૉયડ, પીસીઓડી અને ડાયાબિટીસ જેવી ભયંકર બિમારીઓનું કારણ બની શકે છે. મેદસ્વિતા તમારા લુકને બગાડે છે, સાથે સાથે આ બ્લડ ડિસૉર્ડર અને હાર્ટ ડિસીઝનું કારણ પણ બને છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તો નવી જાપાની ટેકનીકથી સારું કંઇ હોઇ શકે નહીં.
ADVERTISEMENT
વજન ઓછું કરનારી એક જપાની ટેકનીક હાલના દિવસોમાં ખૂબ જાણીતી થઇ રહી છે. આ ટેકનીક દ્વારા તમે ઝડપથી પોતાના પેટની ચરબી ઊતારી શકો છો. જપાનના એક એક્ટર માઇક રયોસ્કેએ આ ફૉર્મ્યૂલાને પોતાની પર અજમાવી છે.
માઇકનું કહેવું છે કે આ જાપાની ટેકનીકથી એનું 13 કિલોગ્રામ વજન ઓછું થયું છે. એક્ટરે 4.7 ઇંચ પેટ ઓછું થયા હોવાનો પણ દાવો કર્યો છે. તમને જણાવી દઇએ કે આ માત્ર એક બે મીનિટની એક્સરસાઇઝનું પરિણામ છે.
ADVERTISEMENT
માઇકે જણાવ્યું કે આ એક્સરસાઇઝથી વજન ઓછું થયું છે સાથે સાથે પીઠની સમસ્યાથી પણ મુક્તિ મળી છે. માઇકે ખૂબ ઓછા સમયમાં આ વજન ઘટાડ્યું છે.
કેવી રીતે કરશો પેટ ઓછું કરવાની જાપાની એક્સરસાઇ?
જમીન પર પોતાનો એક પગ આગળ અને બીજો પગ થોડો પાછળ રાખો, પોતાના શરીરના પાછળના ભાગ અને પગ પર દબાણ આપો. ત્યારબાદ હવામાં ઉપર હાથ ઊઠાવીને 3 સેકન્ડ સુધી ધીમી ગતિથિ શ્વાસ ખેંચો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝડપથી શ્વાસ બહાર નિકાળો. શ્વાસ છોડતા તમારે તમારા હાથ ટાઇટ કરીને ઉપરથી નીચે તરફ લાવવા પડશે.
એવું 2 થી 10 મીનિટ સુધી દરરોજ કરવાથી તમારું વજન ઝડપથી ઓછું થવા લાગશે. બ્રીધિંગ એક્સરસાઇઝને વજન ઓછું કરવામાં ખૂબ કારગર માનવામાં આવ્યું છે. બૉડીની ફેટ ઓક્સીજન. કાર્બ અને હાઇડ્રોજનથી બને છે.
જ્યારે આપણે શ્વાસ લઇએ તો ઑક્સીજન ફેટ સેલ્સ સુધી પહોંચીને પાણી અને કાર્બનમાં બદલાઇ જાય છે. શરીરમાં જેટલું વધારે ઑક્સીજન જાય છે, એટલી વધારે ફેટ બર્ન થાય છે.
ડાઇટ પર પણ રાખો કંટ્રોલ
આ જાપાની ફૉર્મૂલાને ફૉલો કરતા તમારે તમારા ડાયટ પર કંટ્રોલ કરવું પડશે. ખૂબ જ તળેલું અથવા જંક ફૂડ અવૉઇડ કરો. શુગર ડ્રિંક્સ, વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને આલ્કોલનું સેવન બંધ કરવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT