ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઇરાનનાં સુપ્રીમ લીડર ખામેનેઇની હત્યા સાથે અમે યુદ્ધનો અંત કરીશું: નેતન્યાહૂની ધમકી

લોહી તરસ્યા નેતન્યાહૂ / ઇરાનનાં સુપ્રીમ લીડર ખામેનેઇની હત્યા સાથે અમે યુદ્ધનો અંત કરીશું: નેતન્યાહૂની ધમકી

Last Updated: 11:47 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સમાપ્ત થવાને બદલે વધી રહ્યું છે. ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ હવે નવા વળાંક પર આવ્યું છે.

ADVERTISEMENT

Iran Israel War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સમાપ્ત થવાને બદલે વધી રહ્યું છે. ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ હવે નવા વળાંક પર આવ્યું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર યુદ્ધવિરામની વાતચીત હજુ શરૂ થઈ નથી. આ દરમિયાન, ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટું નિવેદન આપ્યું છે. નેતન્યાહૂએ કહ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીને હત્યા બાદ આ સંઘર્ષનો અંત આવશે.

અયાતુલ્લાહના મોત બાદ જ યુદ્ધ વિરામ થશે

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એબીસી ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરવાથી બંને દેશો વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ જશે. તેમણે ઈરાન સામે ઇઝરાયલની ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીનો પણ બચાવ કર્યો, અને ઉમેર્યું કે તેમનો હેતુ સંઘર્ષને વધારવાને બદલે તેને સમાપ્ત કરવાનો છે.

આ પણ વાંચો : રોજગાર / ખાલી ચણો વાગે ઘણો જેવો ઘાટ! ભારતમાં બેરોજગારીના આંકડા જાહેર

અમેરિકા પણ ખુલીને નેતન્યાહૂના સમર્થનમાં આવ્યા

નેતન્યાહૂની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનના સર્વોચ્ચ નેતાને નિશાન બનાવવાની ઇઝરાયલી યોજનાને વીટો કરી હતી. ડર હતો કે તેનાથી સંઘર્ષ વધુ ખરાબ સ્થિતિમાં આવી જશે. જ્યારે યોજના વિશે પૂછવામાં આવ્યું તો નેતન્યાહૂએ એબીસી ન્યૂઝ સાથે વાત કરતી વખતે તેનો ઇનકાર કર્યો જ નહોતો. તેમણે તેના બદલે કહ્યું, "તે સંઘર્ષને વધારવાનું નહી સંઘર્ષનો અંત લાવવાનું છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ISRAEL - IRAN WAR israel iran news benjamin netanyahu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ