બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / vodafone-and-nokia-will-install-a-4g-network-on-the-moon-next-year-to-allow-lunar-rovers-to-communicate-with-each-other

NULL / ચંદ્ર પર આવતા વર્ષથી હશે મોબાઇલ નેટવર્ક આ કંપનીઓ કરી રહી છે કામ

Published By: vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વૈજ્ઞાનિક ચંદ્ર પર જીવનની શોધમાં છે. હવે ચાંદ પર ભલે જીંદગી મળે કે ના મળે પરંતુ મોબાઇલનું નેટવર્ક જરૂરથી મળશે. વોડાફોન ચંદ્ર પર મોબાઇલ નેટવર્ક લાવવાની તૈયારીમાં છે. એના માટે એ નોકિયા અને ઓડીની સાથે મળીને કામ કરી રહી છે. ચંદ્ર પર ભલે આગળના વર્ષ સુધી માણસોનું રહેવું શક્ય ના હોય પરંતુ આવતા વર્ષથી એની પર મોબાઇલનું નેટવર્ક જરૂરથી મળશે. 

વોડાફોન જર્મની મોબાઇલ નિર્માતા કંપની નોકિયા અને લક્ઝરી ગાડી નિર્માતા કંપની ઓડી ચંદ્ર પર મોબાઇલ નેટવર્ક લાવવા માટે કામ કરી રહ્યા છે. મંગળવારે કંપનીની તરફથી કહેવામાં આવ્યું છે કે આ મિશન ચંદ્ર પર નાસા ના અંતરિક્ષયાત્રિઓ દ્વારા પગ મૂક્યાના 50 વર્ષ બાદ થઇ રહ્યું છે. વોડાફોનને આ મિશન માટે નોકિયાને પોતાની ટેકનોલોજીના પાર્ટનર બનાવ્યા છે. 

વોડાફોને કહ્યું કે નોકિયા એના માટે સ્પેસ ગ્રેડ નેટવર્ક તૈયાર કરશે જે હાર્ડવેરનો એક નાનો ટુકડો હશે એનું વજન ચીની બેગથી પણ ઓછું હશે. આ પ્રોજેક્ટ માટે ત્રણેય કંપનીઓ બર્લિનની પીટીસાઇન્ટિસ્ટની સાથે મળીને કામ કરી રહી છે. આ મિશન વર્ષ 2019માં કેપ કનવેરલ સ્પેસ એક્સ ફેલક્ન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

ચંદ્ર પર આ મોબાઇલ નેટવર્ક ધરતી સુધી હાઇ ડેફીનિશન વાળી સ્ટ્રીમિંગથી કરવામાં આવશે. ચંદ્ર પર હજુ 5Gની જગ્યાએ 4G નેટવર્ક શરૂ કરવામાં આવશે. એટલા માટે કંપનીને વિશ્વાસ નથી કે ચંદ્રની સપાટી પર 5G નેટવર્ક બરોબર ચાલી શકશે કે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ