ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : મજાથી સ્નાન કરી રહેલા શખ્સ સાથે બાથરુમમાં આવી પહોંચ્યું મોત! ખૌફનાક વીડિયોથી ઈન્ટરનેટ ધ્રુજ્યું

વાયરલ / VIDEO : મજાથી સ્નાન કરી રહેલા શખ્સ સાથે બાથરુમમાં આવી પહોંચ્યું મોત! ખૌફનાક વીડિયોથી ઈન્ટરનેટ ધ્રુજ્યું

Published By: Hiralal Parmar

Last Updated: 10:26 AM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાહતી વખતે વાઘ અચાનક બાથરુમમાં આવી ચઢતાં એક શખ્સની હાલત જોવા જેવી થઈ હતી.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે અચાનક મોત આવીને સામે ઊભું રહ્યું અને તેણે એકદમ નજીકથી પોતાનું મોત જોયું હતું. હકીકતમાં એક શખ્સ જ્યારે સ્નાન કરી રહ્યો હતો ત્યારે બાથરુમની બારીમાં વાઘ ડોકાયો હતો અને અંદર આવવાનો પ્રયાસ કરે છે.

બાથરુમમાંથી ઝડપથી બહાર આવીને વીડિયો રેકોર્ડ કર્યો

વાઘને બારીમાં જોયા બાદ તે માણસ ઝડપથી બાથરૂમમાંથી બહાર નીકળી ગયો અને પોતાનો ફોન કાઢ્યો અને આ ડરામણા દ્રશ્યને રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડરવાને બદલે, તે માણસ આ ક્ષણનો આનંદ માણી રહ્યો છે. વાઘ બાથરૂમમાં પણ એવી રીતે ડોકિયું કરી રહ્યો છે જાણે કોઈ ગ્રાહક કાઉન્ટરની બારીમાંથી મોં બહાર કાઢીને સામાન માંગી રહ્યો હોય.

વધુ વાંચો : VIDEO : થોડા તો શરમાવ! કપલે બાળકની સામે ઘરમાં કરી અશ્લિલ હરકતો, પ્રાઈવેટ વીડિયો વાયરલ

વીડિયો જોયા બાદ હસવું કે રડવું, લોકો નક્કી ન કરી શક્યા

વીડિયો જોયા પછી, તમને ડર લાગશે પણ તમે હસવાનું રોકી શકશો નહીં. આ વીડિયો beyond_the_wildlife નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું… બધું બરાબર છે પણ તમને કેવી રીતે ખબર પડી કે આ ભારત છે. બીજા યુઝરે લખ્યું… હેલો, કોઈ છે ત્યાં? બીજા યુઝરે લખ્યું… વાઘ ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક સંપૂર્ણ પ્રાણી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral news Viral video

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ