બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / VIDEO : થોડા તો શરમાવ! કપલે બાળકની સામે ઘરમાં કરી અશ્લિલ હરકતો, પ્રાઈવેટ વીડિયો વાયરલ
Last Updated: 02:52 PM, 18 August 2025
સોશિયલ મીડિયાના જમાનામાં લોકોએ આબરુ વેચી મારી છે અને લાઈક, વ્યૂઝ માટે શરમજનક હરકતો કરતાં પણ અચકાતાં નથી. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક કપલે આખી મર્યાદાને અભરાઈએ ચઢાવી દીધી હતી અને ન કરવાનું કરી નાખ્યું હતું અને તે પણ બાળક સામે. વાયરલ વીડિયોમાં દેખાય છે કે એક કપલ ઘરમાં અશ્લિલ હરકતો કરી રહ્યું છે. પત્ની દિવાલને ઘસાઈને ઊભી છે અને પાછળથી પતિ તેને પકડે છે. આ દરમિયાન સામે જ બાળક ઊભો હોય છે.
ADVERTISEMENT
निर्लज तब और हो जाता हैं जब बच्चा साथ में हो,,
— बेबाक आवाज (@Bebakjai57) August 17, 2025
गांव में लोग कहते हैं भजन, भोजन, और प्रेम छुपा के ही करें नजर लगा जाती हैं,, pic.twitter.com/wXPxdcNbV7
સોશિયલ મીડિયામાં કપલ સામે પડી પસ્તાળ
ADVERTISEMENT
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કપલ પર પસ્તાળ પડી હતી. લોકોએ કપલની આકરી ટીકા કરીને બાળકની સામે આવું ન કરવાની સલાહ આપી હતી.
ADVERTISEMENT
બેંગ્લુરુના કપલનો પણ વીડિયો વાયરલ
આ સાથે બેંગ્લુરુના કપલનો પણ વીડિયો વાયરલ થયો છે જે અંગત પાળો માણતાં માટે હોટલ પહોંચ્યું પરંતુ ડેસ્ક પર જ તેને સાંભળવા મળ્યું કે અમારી હોટલ ફક્ત પરણેલા કપલને જ ભાડે આપે છે, કુંવારા લોકોને નથી આપતી. હોટલવાળાની વાત સાંભળીને કપલ ઘણું મુઝાયું આખરે બીજી હોટલની શોધ આદરી હતી પરંતુ ચોંકાવનારી વાત એ કે તેમણે વધારે પૈસા આપીને બીજી હોટલમાં જવું પડ્યું, આખરે તેમને તો મજા જ કરવી હતી એટલે ઝાઝા પૈસા આપીને પણ રુમ ભાડે લીધો. પરંતુ આ બધામાં હવે કુંવારા કે મજા માટે હોટલ જતાં લોકોને ઝટકો લાગ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.