લાલ 'નિ'શાન

વાયરલ / બતકે ચાંચમાં દાણાં લઈને માછલીઓને ખવડાવ્યા, વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે

video of duck feeding grains to fish getting viral

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો જબરો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બતક તળાવની માછલીઓને દાણાં ખવડાવી રહ્યું છે. ભારતીય વન સેવાના અધિકારી પ્રવીણ કાસવાને 32 સેકન્ડનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અનાજથી ભરેલી ટ્રે તળાવના કિનારે રાખેલી છે. ત્યાર બાદ બતક પોતાની ચાંચમાં દાણાં રાખીને ટ્રેની પાસે આવીને માછલીઓને દાણાં ખવડાવી રહ્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ