બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / veteran actor viju khote dies best known as kaliafor sholay

બોલિવૂડ / શોલે ફિલ્મમાં 'કાલિયા'નું પાત્ર ભજવનાર જાણીતા કલાકારનું 77 વર્ષની વયે નિધન

Published By: Bhushita

Last Updated: 09:42 AM, 30 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા વિજૂ ખોટેનું આજે 30 સપ્ટેમ્બરે 77 વર્ષની વયે નિધન થયું છે. ફિલ્મી દુનિયાનો રોશન ચિરાગ હંમેશા માટે બુઝાઈ ગયો છે. વિજૂ ખોટે લાંબા સમયથી બિમાર રહેતા હતા.

  • બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિજૂ ખોટેનું નિધન
  • લાંબા સમયથી રહેતા હતા બિમાર
  • 'કાલિયા'ના રોલથી હતા ફેમસ

વિજૂ ખોટેના નિધનના સમાચારથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે. ફિલ્મી જગતના લોકોની સાથે તેમના તમામ ફેન્સ દુઃખી છે. વિજૂ ખોટેએ કાલિયાના રોલ માટે લોકોના મનમાં ખાસ છાપ બનાવી હતી. આજે પણ લોકો તેમને કાલિયાના નામે ઓળખે છે. 

અનેક મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કર્યું કામ

વિજૂ ખોટે વર્ષ 1964માં ફિલ્મી દુનિયા છોડી ચૂક્યા હતા. તેઓએ પોતાની ફિલ્મી કરિયરમાં અનેક મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય તેઓએ અંદાજ અપના અપનામાં પોતાનો કેરેક્ટર માટે પણ ઓળખવામાં આવે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Kaliya Role Sholay Viju khote passed away veteran actor નિધન બોલિવૂડ વિજૂ ખોટે Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ