બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 4 જુલાઈએ શુક્રનું સિંહ રાશિમાં થશે ગોચર, મેષ સહીત 3 રાશિઓએ રાખવી સાવધાની

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / 4 જુલાઈએ શુક્રનું સિંહ રાશિમાં થશે ગોચર, મેષ સહીત 3 રાશિઓએ રાખવી સાવધાની

Last Updated: 03:51 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 4 જુલાઈએ શુક્ર ચંદ્રની કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં ગોચર કરશે. આ ગોચર મેષ સહીતની રાશિઓ માટે નકારાત્મક સાબિત થવાનું છે. તેઓએ આ દરમિયાન સાવધાન રહેવું.

1/5

photoStories-logo

1. શુક્રનું ગોચર

4 જુલાઈ 2026 ના રોજ સાંજે શુક્ર સૂર્યની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેમાં તેઓ 1 ઓગસ્ટ 2026 સુધી સિંહ રાશિમાં રહેશે. શુક્રનું આ ગોચર દરેક 12 રાશિઓ પર અસર કરશે. પણ અમુક રાશિઓ એવી છે તેમને આ ગોચરથી આ સમય પડકારો અને મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. જેમાં ત્રણ રાશિઓને આ સમય દરમિયાન વધુ સાવધાની રાખવાની જરૂર પડશે. ચાલો તે રાશિઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

તમારા માટે શુક્રને ધન ઘર અને તમારી કુંડળીમાં સાતમા ઘરનો સ્વામી માનવામાં આવે છે, અને તે આ દરમિયાન તમારા પાંચમા ઘરમાં પ્રવેશ કરશે. આ સમય પ્રેમ સંબંધોમાં અમુક ઉતાર-ચઢાવ લાવી શકે છે. નાની બાબતો પર તણાવ પેદા થઈ શકે છે. વર્ક પ્લેસ પર ઉતાવળિયા નિર્ણયો ન લો. દબાણમાં લેવામાં આવેલ કોઈપણ નિર્ણય પરિણીત કપલ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. માનસિક ચિંતા વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કર્ક

તમારા માટે શુક્ર લાભ અને સંપત્તિના ચોથા ભાવમાં સ્વામી છે. શુક્રનું આ ગોચર તમારી કુંડળીના બીજા ભાવમાં થવાનું છે. આ સ્થિતિ અનુકૂળ માનવામાં આવતી નથી. જેમાં પરિવારમાં વિવાદો કે તણાવ પેદા થઈ શકે છે. તમે તમારી મહેનતનું ફળ સંપૂર્ણરીતે મેળવી નહીં શકો. પરિસ્થિતિઓને અનુરૂપ બનવું જરૂરી રહેશે. તમને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કુંભ

તમારા માટે શુક્ર ચોથા ભાવ અને ભાગ્ય ભાવમાં સ્વામી છે આથી તે તમારી કુંડળીમાં લાભદાયી ગ્રહ માનવામાં આવે છે. 4 જુલાઈએ શુક્ર તમારા સાતમા ભાવમાં રહેશે. જેથી આર્થિક કટોકટી પણ ઊભી થઈ શકે છે. તમારે કોઈપણ પ્રકારના વિવાદ કે દલીલથી દૂર રહેવું. વ્યવસાયિક ભાગીદારી અંગેના નિર્ણયો કાળજીપૂર્વક લેવા. કેમ કે ઉતાવળથી નુકસાન થઈ શકે છે. સાથે અધિકારીઓ સાથે સંઘર્ષ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Venus Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ