બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 22 જુલાઈએ દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગ, 4 રાશિઓનું ચમકશે નસીબ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 22 જુલાઈએ દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગ, 4 રાશિઓનું ચમકશે નસીબ

Last Updated: 02:20 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક અને કોમ્યુનીકેશનનો કારક ગ્રહ માનવામાં આવે છે જ્યારે મંગળ સાહસ, ઉર્જા અને બહાદુરીનું પ્રતીક છે. આ બને ગ્રહો 22 જુલાઈએ દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગ બનાવશે.

1/6

photoStories-logo

1. દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગ

22 જુલાઈએ દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગ બનવા જઈ રહ્યો છે. બપોરે 12:13 વાગ્યે આ યોગ બનશે. જ્યારે મંગળ અને બુધ બે ગ્રહો આકાશમાં બરાબર 30 ડિગ્રીના અંતરે સ્થિત હોય છે ત્યારે દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગ રચાય છે. જેમાં ચાર રાશિના લોકોને આ યોગથી મોટો ફાયદો થઈ શકે છે. ચાલો તે રાશિઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. દ્વિદ્વાદશ દ્રષ્ટિ યોગનો પ્રભાવ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે જેનાથી વધુ દૃઢ નિશ્ચય સાથે નિર્ણયો લઈ શકશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પુરા થશે. પ્રોફેશનલ માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે. વર્ક પ્લેસ પર સખત મહેનતનું ફળ મળશે અને સીનીયર લોકો તેમને મદદ આપતા રહેશે. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મિથુન

આ યોગ તમારા માટે સકારાત્મક પરિણામો પણ લાવશે. આ દરમિયાન આર્થિક લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જેનાથી ભવિષ્ય માટે બચત કરવાનું સરળ બને છે. આ દરમિયાન પ્રોફેશનલને મોટો લાભ મળી શકે છે. નવી ડીલ અને પાર્ટનરશીપ નફો લાવી શકે છે. આ રાશિના જાતકોની વિચારસરણી અને તર્ક કૌશલ્યમાં સુધારો થશે. સોશિયલ સર્કલમાં નવા સંપર્કો અને મોકા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

આ યોગ તમારા માટે સફળતાના નવા દરવાજા ખોલી શકે છે. કરિયર અને વ્યવસાય બંનેમાં સારા પરિણામો મળશે અને પ્રમોશન કે નવી જવાબદારીઓની આશા રાખનારાઓ માટે સમય અનુકૂળ છે. સારી કમાણી તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનશે. આ સમય રોકાણોનું આયોજન કરનારાઓ માટે પણ અનુકૂળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મીન

આ યોગ તમારા માટે શુભ અને અસરકારક રહેશે. વ્યવસાયમાં પ્રગતિ થશે જેના કારણે નફો વધી શકે છે અને નવા મોકા મળી શકે છે. આ સમય આર્થિક બાબતો માટે સારો રહેશે. જૂના અટવાએલા ફંડને પાછા મળી શકે છે. આ સંબંધોમાં મીઠાશ અને પારિવારિક જીવનમાં સુમેળ લાવશે. આ સમય માનસિક રીતે શાંતિ અને સ્થિરતા પણ લાવશે જે નવા કાર્યો શરૂ કરવા માટે યોગ્ય સમય સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pisces Dwidwadash Drishti Yoga Mercury
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ