ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / vadodra karjan BJP MLA Akshay Patel Son car accident 1 dead

દૂર્ઘટના / વડોદરા: આ MLA ના દીકરાએ પૂરપાટ ઝડપે દોડાવી કાર, અકસ્માતમાં આધેડનું મોત, જાણો મામલો

Published By: Gayatri

Last Updated: 09:22 AM, 21 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે જેમાં પૂરપાટ ઝડપે દોડતી કારે એક આધેડને કચડી માર્યા છે. આ કાર ભાજપના ધારસભ્ય કરજણ પટેલના દીકરાની હોવાનું માલૂમ પડ્યુ છે.

ADVERTISEMENT

  • કરજણ MLAના દીકરાની કારનો અકસ્માત
  • મેથી ગામે આધેડને મારી ટક્કર
  • નાગજીભાઈ પટેલનું ઘટનાસ્થળે મોત

વડોદરાના કરજણના MLA અક્ષય પટેલના દીકરાની કારનો ગોઝારો અકસ્માત થયો છે. ઋષિ પટેલે કરજણના મેથી ગામે એક આધેડને જોરદાર ટક્કર મારી હતી જેમાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયુ છે. 

પોલીસે શરૂ કરી તપાસ

અક્ષય પટેલના દીકરા ઋષિ પટેલે બેફામ કાર ચલાવી આધેડને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં મેથી ગામના નાગજીભાઈ પટેલનું ઘટનાસ્થળે મોત થયું હતુ. મૃતકના ભત્રીજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જેને પગલે કરજણ પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરાઈ છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

BJP MLA Akshay Patel accident karjan vadodara અકસ્માત ધારાસભ્ય વડોદરા Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ