ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોની જાણી લેજો લેટેસ્ટ અપડેટ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:19 PM, 17 October 2026
1/5
2/5
સૌથી મોટો પ્રશ્ન એ છે કે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે જાહેર થશે? પીએમ કિસાન યોજનાનો દરેક હપ્તો લગભગ દર ચાર મહિને જારી કરવામાં આવે છે. તે મુજબ 24મા હપ્તા માટેનો ચાર મહિનાનો સમયગાળો આ મહિને ઓક્ટોબરમાં સમાપ્ત થઈ રહ્યો છે. જોકે તારીખ અંગેની સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ