બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / તમારા કામનું / જિયોનો સુપરહિટ પ્લાન, અનલિમિટેડ 5G ડેટા-કોલિંગની સાથે ફ્રી OTT સબસ્ક્રિપ્શન

તમારા કામનું / જિયોનો સુપરહિટ પ્લાન, અનલિમિટેડ 5G ડેટા-કોલિંગની સાથે ફ્રી OTT સબસ્ક્રિપ્શન

Ajit Jadeja

Last Updated: 11:16 PM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jio Recharge Plan: જિયોનો શાનદાર રિચાર્જ પ્લાન છે. જેમાં તમને ઘણા ફાયદા મળી રહ્યા છે.

Jio Recharge Plan: જિયોનો શાનદાર રિચાર્જ પ્લાન છે. જેમાં તમને ઘણા ફાયદા મળી રહ્યા છે. આ રિચાર્જ પ્લાન દેશમાં ખૂબ લોકપ્રિય છે. ઘણા લોકો આ પ્લાનને તેમના સ્માર્ટફોનમાં રિચાર્જ કરવાનું પસંદ કરે છે. જિયોના આ રિચાર્જ પ્લાનની કિંમત 999 રૂપિયા છે.

jio43.jpg

વિવિધ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જિયોએ ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. તમે જીયોની સેવાનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને જિયોના રિચાર્જ પ્લાન વિશે અમે જણાવીશું. તમે એવા પ્લાન શોધી રહ્યા છો જેમાં તમને 3 મહિનાથી વધુ વેલિડિટી મળે અને ડેટા કોલિંગની સાથે મેસેજિંગના ફાયદા પણ મળે, તો આજે અમે તમને જિયોના પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ઘણા લોકો આ પ્લાનને તેમના સ્માર્ટફોનમાં રિચાર્જ કરવાનું પસંદ કરે છે.

Jio (7)

જિયોના આ રિચાર્જ પ્લાનની કિંમત 999 રૂપિયા છે. જિયોના આ 999 રૂપિયાના પ્લાનમાં તમને કુલ 98 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે આ પ્લાન રિચાર્જ કર્યા પછી તમને કુલ 3 મહિનાથી વધુની વેલિડિટી મળે છે. તમને દરરોજ 2 GB ઇન્ટરનેટ ડેટા મળે છે. જો તમને દૈનિક ડેટા મર્યાદા પૂરી થયા પછી ઇન્ટરનેટની જરૂર હોય તો તમે Jio ના ડેટા એડ ઓન પ્લાનને રિચાર્જ કરી શકો છો.

Vtv App Promotion 1

આ પણ વાંચોઃ રાહત / ગુજરાતીઓ માટે ખુશખબર! હવે લાઈટ બિલ ઓછું આવશે, સરકારે આપી રાહત

તમારા વિસ્તારમાં જિયોની 5G ઇન્ટરનેટ સેવા છે અને તમારી પાસે 5G સ્માર્ટફોન છે, તો આ સ્થિતિમાં તમે જિયોના અનલિમિટેડ 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાન રિચાર્જ કર્યા પછી તમને મેસેજિંગ માટે દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાનમાં તમને જિયો હોટસ્ટાર મોબાઇલ ટીવીનું 90દિવસનું સબ્સ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Recharge Plan Utility News Jio Recharge Plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ