બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / IRCTCનો ID-પાસવર્ડ ભૂલી ગયા છો? તો આ રીતે સરળ સ્ટેપ્સમાં કરો રીસેટ
Last Updated: 12:16 PM, 10 December 2025
How To Reset IRCTC Account Password: IRCTC એટલે કે ઇંડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ભારતમાં એકમાત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ માટેનું પ્લેટફોર્મ છે. તેમ માત્ર તમે ટિકિટ જ બુક નથી આકરી શકતા પણ કેટરિંગ સેવા અને પરાવસ દરમિયાન જરૂરી અન્ય સેવાઓનો પણ લાભ મેળવી શકો છો. આ IRCTC સાઇટ વર્ષ 2002થી ઓનલાઈન સેવ આપે છે જેથી ટ્રેનમાં મુસાફરી કરવા માટે લોકોને લાંબી લાઇનમાં કલાકોના કલાકો ઊભું રહેવું ના પડે અને ઘરે બેઠા સરળતાથી બુકિંગ થઈ શકે.
ADVERTISEMENT

પરંતુ ઘણી વાર આપણા માંથી ઘણાની સાથે એવું થાય છે કે ટ્રેનની ટિકિટ બુક કરવા બેઠા હોઈએ અને IRCTC નું ID અને પાસવર્ડ ભૂલી જી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચિંતા ના કરશો આ રહ્યા તેના અમુક ઇઝી સ્ટેપ્સ જે તમે ફોલો કરીને તમારો પાસવર્ડ Reset કરી શકો છો.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક વર્ષોમાં, IRCTC એ ટિકિટ એજન્ટો પર કડક નિયમો લાગુ કર્યા છે, જેના કારણે સામાન્ય મુસાફરો માટે ટિકિટ બુકિંગ ખૂબ સરળ બન્યું છે. જોકે, ક્યારેક લોગ ઇન કરતી વખતે આપણે આપણો પાસવર્ડ ભૂલી જઈએ છીએ. જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય, તો ચિંતા કરશો નહીં. તમે થોડા સરળ પગલાંમાં તમારો પાસવર્ડ રીસેટ કરી શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.