બ્રેકિંગ ન્યુઝ
VTV / uses of condom apart from sex
શું તમે જાણો છો કે કોન્ડોમમાં રહેલા લેટેક્સથી તમારા શૂઝ ચમકી શકે છે. જી હા, કોન્ડોમમાં રહેલું લેટેક્સ એક શૂ પૉલિશની જેમ કામ કરે છે અને તેને શૂઝ પરથી ઘસવાથી શૂઝમાં શાઇન આવી જાય છે.
ADVERTISEMENT
કોન્ડોમ વોટરફ્રૂપ અને ઇલેસ્ટિક હોય છે, એટલા માટે કોન્ડોમની અંદર તમારો મોબાઇલ રાખીને તમે અંડરવોટર રેકોર્ડિંગ કરી શકો છો.
વરસાદની ઋતુ હોય અને તમે ભીના થઇ ગયા છો અને તમારા ફોન કે અન્ય ગેજેટ ખરાબ થવાનું ગેજેટ છે તો ટેન્શન ના કરો આ સમયે તમે આ ગેજેટને કોન્ડોમમાં રાખી શકો છો. કોન્ડોમ ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે. આ સાથે જ વોટરપ્રૂફ હોવાથી તમારા ફોન કે ગેજેટને વરસાદથી બચાવી શકાય છે.
ADVERTISEMENT
કોન્ડોમનો ઉયયોગ સેનામાં હથિયારોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. ૧૯૯૧ માં થયેલા ખાડી યુદ્ઘ દરમિયાન બ્રિટિશ મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સ પોતાના સૈનિકોને અંદાજિત ૫ લાખ જેવા કોન્ડોમ મોકલ્યા હતા જેમાં તેઓ પોતાના હથિયાર સુરક્ષિત રાખી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.