દિવાળી 2019 / ઓછા ખર્ચમાં ઘરે બનાવી લો આ સસ્તો અને હાઈજિનિક ચેવડો મહેમાન થશે ખુશ

Try Lilo Chevdo Recipe At Home For Guest Welcome On Diwali 2019

દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમે પણ શું નાસ્તો બનાવવો તેનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ઘરે જ સૌથી જાણીતો એવો લીલો ચેવડો બનાવી શકો છો. આ નાસ્તો તૈયાર રહેતો હોવાથી તરત જ સર્વ કરી શકાય છે. આ સાથે તેને બનાવવામાં કોઈ ખાસ ખર્ચ પણ કરવો પડતો નથી. ઘરની રોજિંદી ચીજોમાંથી જ તમે તેને સરળતાથી બનાવી શકો છો. તો નોંધી લો સામગ્રી અને બનાવી લો આ હાઈજિનિક અને સસ્તો લીલો ચેવડો ઘરે જ.

બ્રેકિંગ ન્યૂઝ