ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એક્ટ્રેસે બિકિની સાથે પુલમાં સિઝલિંગ પોઝ આપી ઈન્ટરનેટ પર લગાવી આગ, ચાહકો દંગ

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / એક્ટ્રેસે બિકિની સાથે પુલમાં સિઝલિંગ પોઝ આપી ઈન્ટરનેટ પર લગાવી આગ, ચાહકો દંગ

Last Updated: 11:56 AM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Eshanya Maheshwari bold Photos:ઈશાન્યા મહેશ્વરી દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને પોતાના ચાહકોને આશ્ચર્યચકિત કરવાની કોઈ તક ચૂકતી નથી.

1/5

photoStories-logo

1. ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી

અભિનેત્રી હાલમાં વેકેશન પર છે અને તેણે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે, જેના પર ચાહકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામની તસવીરોમાં ઈશાન્યા મહેશ્વરી પીળા રંગની પોલ્કા-ડોટ બિકીનીમાં સ્વિમિંગ પૂલ પાસે પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ચાહકોના દિલ જીત્યુ

એક તસવીરમાં ઈશાન્યા તરતી જોવા મળી હતી, તેણે બિકીનીમાં બોલ્ડ અને આકર્ષક પોઝ આપ્યા હતા. તેનું મનમોહક આકર્ષણ ચાહકોના દિલ જીતી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સ્ટાઇલ મોર્ડન અને ક્લાસિકલ

અભિનેત્રીની ફેશન સ્ટાઇલ મોર્ડન અને ક્લાસિકલ છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેમને ફેશનની ઊંડી સમજ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પરફેક્ટ વેકેશન

વેકેશન પર ઈશાન્યા લક્ઝરી રિસોર્ટમાં રોકાઈ છે, જ્યાં તેને સ્વિમિંગ પૂલના કિનારે આરામ કરતી જોવા મળી હતી. તેને જોઈને એવો વિચાર આવ્યા વિના ન રહે કે, જો 'પરફેક્ટ વેકેશન' જેવું કંઈક હોય, તો તે આ જ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સન કિસ્ડ અને બેફિક્રી અંદાજ

તસવીરો શેર કરતાં ઈશાન્યાએ લખ્યું, "સન કિસ્ડ અને બેફિક્રી." એક ફેન્સને કમેન્ટ કરી, "ખૂબ જ હોટ" જ્યારે બીજાએ લખ્યું, "કિલર." ઘણા લોકોએ તેના લુકને "ફાયર" ગણાવ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

sizzling pose under pool photos actress eshanya maheshwari bold bikini look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ