બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / Try Coffee Facial At Home For Glowing Skin With less Expense

બ્યૂટી / ઓછા ખર્ચમાં ઘરે કરી લો આ સરળ ફેશિયલ, પાર્લર જવાની નહીં પડે જરૂર

Bhushita

Last Updated: 08:52 AM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓ હંમેશા પોતાની સ્કીન અને ખાસ કરીને ચહેરાને લઈને ચિંતામાં રહે છે. સુંદર દેખાવવા માટે પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચ કરી લે છે. પરંતુ જો તમે રસોડાની આ ચીજોથી ઘરે જ કોફી ફેશિયલ કરી લો છો તો તમારે પાર્લરમાં જવાની જરૂર રહેતી નથી અને તમે સુંદર લૂક મેળવી શકો છો.

કોફી ફેશિયલ

આ ફેશિયલ તમને ફ્રેશ અને ડાઘ રહિત લૂક આપવામાં મદદ કરે છે. તે ચહેરા પરની ડેડ સ્કીનને દૂર કરે છે અને ચહેરાની ચમક વધારે છે.

કોફી ફેશિયલ માટેની સામગ્રી

1 ચમચી કોફી પાવડર
ચપટી ચોખાનો લોટ
2 ચમચી કાચુ દૂધ
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી મધ

રીત

બધી સામગ્રીને એક વાટકીમાં મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી રાખો. લગભગ 10 મિનિટમાં તે સૂકાઈ જશે. ત્યારબાદ ચહેરાના પ્રેશર પોઈન્ટ પર સ્ક્રબ કરો અને મસાજ કરો. હવે સાદા પાણીથી ચહેરો ધોઈ લો. તમારા ચહેરા પર અલગ જ ચમક જોવા મળશે. અઠવાડિયામાં 4 વાર આ પ્રયોગ કરવાથી લાભ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips Coffee Facial Facial Home Remedies glowing skin કોફી ફેશિયલ બ્યૂટી ટિપ્સ beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ