ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Transfer Order of Gujarat 79 IAS Officer
ADVERTISEMENT
રાજ્યના અનેક જિલ્લાઓના કલેક્ટરો અને શહેરોના કમિશ્નરોની બદલી કરાયી છે. આ સાથે અનેક વિભાગોના સચિવો અને કમિશ્નરોની પણ બદલી કરાયી છે. આ સાથે સિનિયર IAS અધિકારીઓની ટીમમાંથી અમુકને બઢતીના પણ આદેશ અપાયા છે.
ADVERTISEMENT
| ક્રમ | અધિકારીનું નામ | ક્યાં હતા | ક્યાં મુકાયા |
| ૧. | પૂનમચંદ પરમાર | હેલ્થ-ફેમિલી વેલ્ફેર | એગ્રિ. વેલ્ફેર, ગાંધીનગર (બઢતી) |
| ર. | સંગીતાસિંઘ | જી.એ.ડી. | અધિક મુખ્ય સચિવ, હોમ, ગાંધીનગર (બઢતી) |
| ૩. | પંકજ જોષી | ગુજરાત ઊર્જા નિગમ | એનર્જી પેટ્રોકેમિકલ, ગાંધીનગર (બઢતી) |
| ૪. | જગદીશપ્રસાદ ગુપ્તા | નર્મદા વોટર રિસોર્સીસ | ચીફ કમિશનર સ્ટેટ ટેક્સ, અમદાવાદ |
| પ. | ડો.જયંતી એસ. રવિ | હેલ્થ મેડિકલ સર્વિસીઝ | હેલ્થ ફેમિલી વેલ્ફેર, ગાંધીનગર (બઢતી) |
| ૬. | મનીષા ચંદ્રા | ટ્રેનિંગ | વુમન ચાઇલ્ડ ડેવલ., ગાંધીનગર |
| ૭. | રૂપવંતસિંઘ | જિયોલોજી માઇનિંગ | ફાઇનાન્સ (એકસપેન્ડિ.), ગાંધીનગર |
| ૮. | મિલિંદ તોરાવણે | ફાઈનાન્સ (એકસપેન્ડિ.) | ફાઈનાન્સ ઇકોનોમી, ગાંધીનગર |
| ૯. | એસ.જે. હૈદર | ઇન્ડસ્ટ્રીઝ માઇન્સ | પંચાયત રૂરલ ડેવલપમેન્ટ, ગાંધીનગર |
| ૧૦. | સંજીવકુમાર | ફાઇનાન્સ ઇકો. અફેર્સ | ગુજ. સ્ટેટ પેટ્રો. કોર્પો., ગાંધીનગર |
| ૧૧. | શમીમાહુસેન | ગુજ. ગ્રીન રિવો. કંપની | ગુજ. ઊર્જા વિકાસ નિગમ, વડોદરા |
| ૧ર. | કમલકુમાર દયાણી | ફૂડ સિવિલ સપ્લાયર્સ | જીએડી પર્સનલ, ગાંધીનગર |
| ૧૩. | મમતા વર્મા | ઇન્ડ. કમિશનર | ઇન્ડ. માઇન્સ ડિપા., ગાંધીનગર |
| ૧૪. | મનીષ ભારદ્વાજ | ગુજ. સ્ટેટ સિવિલ સપ્લાય | એગ્રિકલ્ચર ફાર્મર વેલ્ફેર, ગાંધીનગર |
| ૧પ. | ધનંજય દ્વિવેદી | સાયન્સ-ટેકનોલોજી | નર્મદા વોટર રિસોર્સીઝ, ગાંધીનગર |
| ૧૬. | મહંમદ શાિહદ | એગ્રિકલ્ચર ફાર્મર વેલ્ફર | ફૂડ સિવિલ સપ્લાય, ગાંધીનગર |
| ૧૭. | એમ. થેન્નારસન | સુરત મ્યુનિ. કોર્પો. | જીઆઇડીસી, ગાંધીનગર |
| ૧૮. | અનુપમ આનંદ | જીએડી પ્લાનિંગ | ટ્રાઈબલ ડેવલપમેન્ટ, ગાંધીનગર |
| ૧૯. | હર્ષદકુમાર પટેલ | કલેક્ટર, ભાવનગર | લેન્ડ રેકોર્ડ, ગાંધીનગર |
| ર૦. | કે.કે. નિરાલા | ટ્રેનિંગ | ગુજ. વોટર સપ્લાય બોર્ડ, ગાંધીનગર |
| ર૧. | એમ.એસ. પટેલ | ગુજ.અર્બન ડેવ. મિશન | મ્યુનિ. કમિશનર, વડોદરા |
| રર. | બંછાનિિધ પાની | રાજકોટ મ્યુનિ. કોર્પો. | મ્યુનિ. કમિશનર, સુરત |
| ર૩. | તુષાર એમ. ધોળિકયા | ગુજ. વોટર સપ્લાય બોર્ડ | ફૂડ સિવિલ સપ્લાય, ગાંધીનગર |
| ર૪. | હરીશ શુક્લા | લેન્ડ રીફોર્મ | સાયન્સ-ટેકનોલોજી, ગાંધીનગર |
| રપ. | જયપ્રકાશ શિવહરે | સ્પે. પ્રોજેક્ટ, ઘોલેરા | કમિશનર ઓફ હેલ્થ, ગાંધીનગર |
| ર૬. | ડો.રાહુલ ગુપ્તા | કલેકટર, રાજકોટ | ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, ગાંધીનગર |
| ર૭. | રાજેશ મંજુ | મધ્ય. ગુજ. વીજ કંપની | કમિશનર ઓફ ટ્રાન્સ., ગાંધીનગર |
| ર૮. | રાકેશ શંકર | અમદાવાદ મ્યુનિ. કોર્પો. | ગુડા, ગાંધીનગર |
| ર૯. | કે.ડી. કાપડિયા | જીએડી, એનઆરઆઇ | કમિશનર ઓફ રિલીફ, ગાંધીનગર |
| ૩૦. | કે.એમ. ભીમિજયાની | સ્પિપા | ડી.જી. સ્પિપા, અમદાવાદ |
| ૩૧. | એમ.જે. ઠક્કર | કમિશનરેટ રૂરલ ડેવલપ. | ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર |
| ૩ર. | આર.જે. માકડિયા | કલેકટર, મોરબી | રેવન્યૂ ઇન્સ્પેક્શન કમિ., ગાંધીનગર |
| ૩૩. | એન.બી. ઉપાધ્યાય | કો-ઓપરેિટવ સોસાયટી | કમિશનર ઓફ લેન્ડ રિફોર્મ, ગાંધીનગર |
| ૩૪. | જે.ડી. દેસાઇ | ડાયરેકટર ઓફ સ્કૂલ | નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર |
| ૩પ. | જી.ડી. પંડ્યા | ગુજ. મેડિ. સર્વિસીઝ કોર્પો. | ડાય. ટેક. એજ્યુકેશન, ગાંધીનગર |
| ૩૬. | બી.એ.શાહ | ડીડીઓ, બનાસકાંઠા | રજિસ્ટ્રાર કો. સોસાયટી, ગાંધીનગર |
| ૩૭. | નીલમ રાણી | ડેપ્યુટેશન | એમ.ડી. ઇન્ડેકસ્ટ-બી, ગાંધીનગર |
| ૩૮. | એમ.આર. કોઠારી | ડાયરેકટર ઓફ રિલીફ | મધ્ય ગુજ. વીજ કંપની, વડોદરા |
| ૩૯. | સી.પી. નેમા | રીજ. કમિ. મ્યુનિસિ. | સુડા, સુરત |
| ૪૦. | સમીર વકીલ | સ્ટેટ ટેક્સ | સ્ટેટ ટેકસ એન્ફોર્સમેન્ટ, ગાંધીનગર |
| ૪૧ | ડી.કે.પંડયા | એમ.ડી.પ. ગુ.વીજ કંપની | એડી.કમિ.સ્ટેટ ટેકસ. અમદાવાદ |
| ૪ર | અરુણકુમાર સોલંકી | એમ.ડી. મિનરલ ડેેવ. કોર્પો. અમદાવાદ | કમિશનર જિયોલોજી એન્ડ માઇનિંગ, ગાંધીનગર |
| ૪૩ | ઉદિત અગ્રવાલ | કલેકટર, ગોધરા | મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ |
| ૪૪ | શ્વેતા ટીઓટિઆ | એડી.ઇન્ડ.કમિ.ગાંધીનગર | એમ.ડી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટ |
| ૪પ | દર્શી સુમન રત્નમ | એક્ઝિ.ડિરેકટર ટ્રાયબલ કોર્પો. ગાંધીનગર | એમ.ડી. મેડિકલ સર્વિસ કોર્પો. ગાંધીનગર |
| ૪૬ | આશિષકુમાર | ડીડીઓ, બોટાદ | ડીડીઓ, આણંદ |
| ૪૭ | અમૃતેશ ઔરંગાબાદકર | કલેકટર, મોડાસા | રિજિ. કમિ. મ્યુ. વડોદરા |
| ૪૮ | અનિલ ધામેલિયા | આસિ.કલેકટર, કપડવંજ | ડીડીઓ, અરવલ્લી, મોડાસા |
| ૪૯ | અજય દહિયા | ડીડીઓ, પોરબંદર | ડીડીઓ, બનાસકાંઠા, પાલનપુર |
| પ૦ | એમ.ડી.મોડિયા | કલેકટર, નવસારી | કલેકટર, ભરૂચ |
| પ૧ | અરવિંદ વી. | ડીડીઓ, મહીસાગર | ડીડીઓ, ભરૂચ |
| પર | વિશાલ ગુપ્તા | રિજ.મ્યુનિ. કમિશનર, ગાંધીનગર | કલેકટર, બોટાદ |
| પ૩ | ગૌરાંગ મકવાણા | રિજ. મ્યુનિ. કમિશનર, રાજકોટ | કલેકટર, ભાવનગર |
| પ૪ | લલિત સાંડુ | આસિ.કલેકટર, વાંસદા | ડીડીઓ, બોટાદ |
| પપ | મિહિર પી.પટેલ | આસિ.કલેકટર, બોરસદ | ડીડીઓ, છોટાઉદેપુર |
| પ૬ | રચિત રાજ | ડીડીઓ, છોટાઉદેપુર | ડીડીઓ, દાહોદ |
| પ૭ | ડી.જે.જાડેજા | ડીવાયએમસી, રાજકોટ | ડીડીઓ, દેવભૂમિ દ્વારકા |
| પ૮ | ગાર્ગી જૈન | આસિ. કલેકટર વડોદરા (ગ્રામ્ય) | ડીડીઓ ખેડા, નડીઆદ |
| પ૯ | નાગરાજન એમ. | કલેકટર, મોડાસા | કલેકટર, કચ્છ-ભૂજ |
| ૬૦ | જે.બી. પટેલ | ડીડીઓ, તાપી-વ્યારા | કલેકટર, મોરબી |
| ૬૧ | અરદ્રા અગ્રવાલ | એમ.ડી. દ.ગુ.વીજ. કંપની, (સુરત) | કલેકટર નવસારી |
| ૬ર | અમિત અરોરા | રિજ.મ્યુનિ.કમિશન, સુરત | કલેકટર, ગોધરા |
| ૬૩ | ડી.એન. મોદી | ડીડીઓ, ખેડા-નડીઆદ | કલેકટર, પોરબંદર |
| ૬૪ | વી.કે.અડવાણી | એડી.કલેકટર, છોટાઉદેપુર | ડીડીઓ, પોરબંદર |
| ૬પ | રેમ્યા મોહન | કલેકટર, કચ્છ-ભૂજ | કલેકટર, રાજકોટ |
| ૬૬ | ડો.રાજેન્દ્ર પટેલ | આસિ.કલેકટર, તળાજા | ડીડીઓ, સાબરકાંઠા |
| ૬૭ | મિસ. નેહા | આસિ.કલેકટર, ઝઘડિયા | ડીડીઓ તાપી-વ્યારા |
| ૬૮ | અર્પિત સાગર | આસિ.કલેકટર ખેડા | ડીડીઓ, વલસાડ |
| ૬૯ | ડી.પી.દેસાઇ | ડીડીઓ, વલસાડ | ડાયરેકટ સ્કૂલ બોર્ડ, ગાંધીનગર |
| ૭૦ | આર.એસ.નિનામા | કલેકટર, તાપી | સીઇઓ, ડી-સાગ, ગાંધીનગર |
| ૭૧ | એમ.એ. પંડયા | કલેકટર, ગાંધીનગર | કમિશનર, મ.ભોજન, ગાંધીનગર |
| ૭ર | આર.જે. હાલાણી | એડી.ડેવ. કમિ.ગાંધીનગર | કલેકટર, તાપી-વ્યારા |
| ૭૩ | નેહાકુમારી | આસિ. કલેકટર, કલોલ | ડીડીઓ, મહીસાગર |
| ૭૪ | સ્તુતિચરણ | ડીડીઓ, હિંમતનગર | રિજ.કમિશનર, અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ |
| ૭પ | મનીષકુમાર | ડીડીઓ, દ્વારકા | રિજ. કમિશનર, અર્બન ડેવલપમેન્ટ |
| ૭૬ | ક્ષિપ્રા એગરે | ડીડીઓ, ભરૂચ | રિજ.કમિશનર, અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ |
| ૭૭ | હર્ષિત ગોસાવી | ડીડીઓ, મોડાસા | રિજ.કમિશનર, અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ |
| ૭૮ | અમિતપ્રકાશ યાદવ | ડીડીઓ, આણંદ | રિજ.કમિશનર, અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર |
| ૭૯ | આર.કે.પટેલ | ડીડીઓ, દાહોદ | એડી.ડેવ. કમિ.ગાંધીનગર |
સંકળાયેલા મુદ્દાઓ