બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Training of women from families of employees serving in SRP Group-II at Naroda

તાલીમ / અમદાવાદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ, માસિક 6 થી 12 હજારની કમાણી, કામ સરાહનીય

Dinesh

Last Updated: 07:13 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: નરોડા સ્થિત SRP ગૃપ-2માં ફરજ બજાવતા કર્મચારીઓના પરિવારની મહિલાઓને તાલીમ કેન્દ્રમાં NGOના સહયોગથી મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.

અમદાવાદના નરોડા સ્થિત SRP ગૃપ-2માં ફરજ બજાવતા કર્મચારીઓના પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે. SRP પરિસરમાં પોલીસ પરિવાર તાલીમ કેન્દ્ર શરૂ કરાયુ છે. આ તાલીમ કેન્દ્રમાં NGOના સહયોગથી મહિલાઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. 

નરોડા SRP ગૃપ-2 પરિસરમાં તાલીમ કેન્દ્ર કાર્યરત
બ્યુટી પાર્લર, કપડાં સીવવાની, માટીના વાસણો બનાવવા, વિવિધ પ્રકારના પર્સ બનાવવાની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન તેમજ તાલીમ બાદ મહિલાઓએ બનાવેલી વસ્તુઓનુ વેચાણ કરીને તેની કમાણી મહિલાઓને આપવામાં આવે છે. જેના કારણે કર્મચારી પરિવારની મહિલાઓ માસિક 6 થી 12 હજાર રૂપિયાની કમાણી કરી લે છે. 

વાંચવા જેવું: મહેસાણા બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે કર્યું મોટું એલાન 

બ્યુટી પાર્લર સહિતની અપાય છે વિનામૂલ્યે તાલીમ 
જ્યારે કર્મચારીઓ અન્ય શહેરોમાં ફરજ બજાવતા હોવાથી મહિલાઓને એકલાપણું લાગતુ નથી. મહત્વપૂર્ણ છે કે, નરોડા SRP ગૃપ-2માં 2 હજાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. જેઓ ફરજ માટે એક શહેરથી બીજા શહેરમાં ફરતા રહેતા હોય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ