બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Tomorrow is a heavy day for the earth, a catastrophe will hit, India is also in the hit list

આકાશી ખતરો / આવતીકાલે બચ્યાં તો બચ્યાં, થવાનું છે આવું, નાસાની ચેતવણીથી દુનિયામાં ફફડાટ

Hiralal

Last Updated: 08:20 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાસાની ચેતવણી છે કે આવતીકાલે એટલે કે 28 માર્ચે પૃથ્વી સાથે એક મોટું સૌલર તોફાન ટકરાવવાની શક્યતા છે.

  • નાસાની મોટી ચેતવણી
  • 28 માર્ચ પૃથ્વી સાથે ટકરાશે સોલર તોફાન
  • સૌથી પહેલા બ્રિટનમાં થશે અસર
  • આકાશમાં તેજ પ્રકાશ જોવા મળી શકે છે

નાસાએ ચેતવણી જાહેર કરી છે કે, 28 માર્ચની સવારે યુકેના હિસ્સામાં સોલર સ્ટોર્મ ત્રાટકવાની સંભાવના છે. આ દરમિયાન આકાશમાં તેજ પ્રકાશ જોવા મળે છે.

અમેરિકી અવકાશ એજન્સી નાસાએ 28 માર્ચે પૃથ્વી પર એક સૌલર તોફાન ટકરાવવાની આશંકા વ્યક્ત કરી છે. નાસાની ચેતવણી છે કે 28 માર્ચે બ્રિટનના અમુક વિસ્તારમાં પૃથ્વીના વાતાવરણ સાથે જોરદાર સૌર તૌફાન ટકરાવવાનો ખતરો છે. 

પૃથ્વી પર મોટા સંકટનો ખતરો
સૌર તોફાન પૃથ્વીના ચૂંબકીય ફિલ્ડ અથવા વાતાવરણમાં પ્રવેશ કરે ત્યારે જોરદાર પ્રકાશ પેદા થાય છે. સૌથી પહેલા બ્રિટનમાં તોફાન ટકરાવવાની સંભાવના છે ત્યાર બાદ બીજા દેશોમાં ટકરાઈ શકે છે. 

કયા દેશમાં સૌથી પહેલા અસર થઈ શકે
નાસાના જણાવ્યાનુસાર સૌથી પહેલા બ્રિટનમાં સોલર તોફાનની અસર પડી શકે છે તેને કારણે મોબાઈલ નેટવર્ક, સંચાર સેવાઓ, ઉપગ્રહ સહિતની બીજી કેટલીક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. બ્રિટન પછી અમેરિકા,ભારતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર પડી શકે છે. 

સૌલર તોફાન ટકરાશે ત્યારે શું થશે 
સોલર તોફન જ્યારે પૃથ્વી સાથે ટકરાશે ત્યારે આકાશમાં જોરદાર રોશની જોવા મળશે અને તેને કારણે કેટલીક ખાસ અસરો થાય છે. જોકે પૃથ્વીના વાતાવરણમાં આવતા તોફાન નષ્ટ પણ થઈ શકે છે. 

બીજી શું શક્યતા

જો પૃથ્વીના વાતાવરણમાં આવ્યા બાદ સૌલર તોફાન નષ્ટ થઈ જાય તો ખતરો ટળી શકે છે. સામાન્ય રીતે અત્યાર સુધીની આસમાની આફત પૃથ્વીના વાતાવરણમાં આવતા જ સમાપ્ત થઈ જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ