ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:40 AM, 1 April 2025
ADVERTISEMENT
આજથી નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં વધારો થયો છે. તમામ વાહનો માટે ટોલ ફીમાં રૂપિયા 5થી 40 સુધીનો વધારો કરાયો છે. રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર આજથી ટોલ વધારો અમલમાં આવ્યો છે.
ADVERTISEMENT
કાર અને જીપ જેવા લઘુવાહનો માટે 135ના બદલે હવે 140 ચૂકવવા પડશે.બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે 465ના બદલે 480 ચૂકવવા પડશે. વડોદરા થી આણંદ સુધી કારમાં મુસાફરી માટે 50ના બદલે 55 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડશે. વડોદરા થી નડિયાદ સુધીનો ટોલ 70ના બદલે 75 રૂપિયા થયો છે.
રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટે ટોલની ફી 110 કરવામાં આવી છે. વાસદ થી વડોદરા સુધી કાર અને જીપ માટે હવે રૂપિયા 160 ટોલ વસૂલાશે ભરથાણા ટોલ પ્લાઝા પર પણ કાર અને જીપ માટે ટોલ 155ની જગ્યાએ 160 રૂપિયા લેવાશે, NHAI દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધીના ટોલમાં વધારો કરાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભર ઉનાળે માવઠાનું સંકટ, આ જિલ્લાઓના ખેડૂતો આગામી 3 દિવસ સાચવીને રહે
ક્યા વાહનનો કેટલો ટોલ ?
ADVERTISEMENT
કાર/જીપ
રૂપિયા 135ના બદલે 140, રિટર્ન ટોલ માટે 205ના બદલે 215
ADVERTISEMENT
LCV (લાઈટ કોમર્શિયલ વ્હીકલ)
રૂપિયા 220ના બદલે 230, રિટર્ન ટોલ માટે 330ના બદલે 345
ADVERTISEMENT
બસ/ટ્રક
રૂપિયા 465ના બદલે 480, રિટર્ન ટોલ માટે 720ના બદલે 760
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT