વિચારો તમે ક્યાંય બહાર ગયા છો અને તમારો સ્માર્ટફોન બંધ થઇ જાય. એવું લાગે કે દુનિયાથી દૂર થઇ ગયા છીએ। સ્માર્ટફોન ઓફ થવા પર વ્યક્તિ WHATSAPP FACEBOOK કોલ બંધ થવાથી દરેક ચીજોથી ખૂબ અલગ થઇ જાય છે. એવામાં ખૂબ જરૂરી છે કે બેટરીનો ઉપયોગ આપણે સાચી રીતે કરીએ. ફોનમાં સેટિંગ્સમાં નાના નાના ફેરફાર કરી તમે ફોનની બેટરી વધારી શકો છો. ચલો તો જાણીએ કઇ છે એ ટ્રિક્સ...
- ફોનનું WALLPAPER બદલી નાંખો ક્યારેય પણ બેટરી લો થશે નહીં.
- ફોનમાં હંમેશા બ્લેક WALLPAPER રાખો બ્લેક વોલપેપરથી બેટરીનો ઓછો ઉપયોદ થશે.
- ફોનમાં હોય AMOLED સ્ક્રીન તો ઉપયોગ કરો બ્લેક વોલપેપર
- સ્ક્રીનમાં જેટલા વધારે બ્લેક પિક્સેલ હશે એટલી બેટરી ઓછી ખર્ચ થશે.
- ફોનમાં લાઇટ વર્ઝન એપ ચલાવો.
- મોબાઇલમાં એપ્સ અપડેટ કરતાં રહો.
- મોબાઇલમાં AUTO BRIGHTNESS વિકલ્પ ઓન રાખો.