બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / then I will quit politics', declares Navjot Sidhu in Punjab election rally

વિધાનસભા ચૂંટણી / '...તો રાજનીતિ છોડી દઇશ', પંજાબના ચૂંટણી સભામાં નવજોત સિદ્ધુએ કર્યું એલાન

Published By: Mehul

Last Updated: 10:05 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં કોંગ્રેસની સરકાર આવતા જ 5 લાખ ગરીબોને નોકરી અપાવાશે. જો એવું નહિ થાય તો તે રાજનીતિ છોડી દેશે. રવિવારે ફગવાડામાં રેલીને સંબોધતા સિદ્ધુનો હુંકાર

  • પંજાબની રેલીમાં નવજ્યોત સિદ્ધુનો ટંકાર 
  • તો હું છોડી દીશા રાજકારણ'-પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ 
  • ખેડૂતના વિરોધના ડરે,ભાજપે કાર્યાલય નાં ખોલ્યું ;સિદ્ધુ 

રવિવારે પંજાબના ફગવાડામાં કોન્ગ્રેસના ધારાસભ્ય બલવિન્દર સિંહ ધાલીવાલનાં જન સમર્થન રેલીને સંબોધતા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજ્યોત સિંહ સિદ્ધુએ જનસભાને એવો વાયદો કર્યો હતો કે,પંજાબમાં કોંગ્રેસની સરકાર આવતા જ 5 લાખ ગરીબોને નોકરી અપાવાશે. જો એવું નહિ થાય તો તે રાજનીતિ છોડી દેશે. ઉપરાંત કોંગ્રેસ નેતાએ પંજાબમાંથી  ધરમૂળથી માફિયા રાજ ખતમ  કરવાની વાત પણ ઉચ્ચારી હતી.

બીજા પક્ષના નેતાઓને ભાજપ ડરાવે છે ;સિદ્ધુ 

રેલી દરમિયાન સિદ્ધુએ ભાજપ પર સંધાન કરતા કહ્યું કે, જાલંધરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કાર્યાલય પાંચ વર્ષ સુધી નથી ખોલ્યું કારણકે,પાર્ટી નેતાઓને ખબર હતી કે, ખેડૂતોનો વિરોધ સહન કરવો પડશે.કોંગ્રેસ અધ્ય્સ્ખે તેમના આરોપમાં એવું પણ કહ્યું કે, ડરાવી-ધમકાવીને અને EDનો ભય દર્શાવીને ભાજપ બીજા દળના નેતાઓને પોતાની સાથે સામેલ કરે છે. 

 
 

સંકળાયેલા મુદ્દાઓ

નોકરી પંજાબ પ્રદેશ કોંગ્રેસ ભાજપ રાજકારણ વિધાનસભા ચૂંટણી સિદ્ધુ Panjab

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ