ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત, આ શહેરમાં પારો ગગડીને 11 ડિગ્રી પર પહોંચ્યો, હવેની આગાહી શું?

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત, આ શહેરમાં પારો ગગડીને 11 ડિગ્રી પર પહોંચ્યો, હવેની આગાહી શું?

Last Updated: 09:37 AM, 23 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં કડકડતી ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત

રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારે અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નલિયામાં સૌથી વધુ ઠંડી

નલિયામાં 11 ડિગ્રી અને રાજકોટમાં 13.6 ડિગ્રી તપામાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અમદાવાદમાં કેટલું રહ્યું તાપમાન?

અમદાવાદમાં 15.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.3 ડિગ્રી તપામાન નોંધાયું હતું. હવામાન વિભાગે ડિસેમ્બરમાં વધુ ઠંડીની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આગામી 10 દિવસ પડશે ઠંડી

નવેમ્બર મહિનાની શરૂઆતમાં જે ઊંચુ તાપમાન હતુ, તે હવે સામાન્ય સ્તર નજીક આવી પહોંચ્યું છે. જેના કારણે 21 થી 30 નવેમ્બર એટલે કે આવનારા 10 દિવસ દરમિયાન ગુલાબી ઠંડીનો માહોલ સતત જળવાઈ રહશે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે લોકોને શિયાળા જેવા આહલાદક વાતાવરણનો અહેસાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 1 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવા લાગશે

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, 1 ડિસેમ્બરથી કોલ્ડવેવની અસર થશે જેને કારણે રાજ્યમાં આકરી ઠંડી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather forecast news Gujarat weather forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ