ગણેશ ચતુર્થી / તામિલનાડુમાં 3 અબજ વર્ષ જૂના ખડક પર બન્યું છે 83 મીટર ઊંચું ગણેશજીનું મંદિર, જાણી લો મહિમા

The oldest temple of Ganeshji is Rock Fort, built in Tamil Nadu in the 10th century

૧૦મી સદીથી ગણેશના સ્વતંત્ર મંદિરો દેખાવા લાગ્યા. ગણપત્યો ૧૦મી સદીમાં સંપ્રદાયના શિખરે પહોંચ્યા. ગણેશનું સૌથી મોટું મંદિર એટલે ઉચ્ચી પિલ્લયાર કોઇલ. જેમાં ૧૦૦ થાંભલાઓનો બનેલો મુખ્ય હોલ છે અને તે તિરુચીરાપલ્લીના રોક ફોર્ટ તામિલનાડુમાં આવેલુ છે. તામિલનાડુમાં ગણેશને પિલ્લૈયાર કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ