બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Daily Horoscope / The natives of this zodiac sign will get success in work, new opportunities will arise in business, horoscope future

11 એપ્રિલ / આજે આ રાશિના જાતકોને કામકાજમાં મળશે સફળતા, ધંધામાં ઉભી થશે નવી તકો, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:28 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
11 04 2024 ગુરુવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ ત્રીજ બપોરે 3:02 પછી ચોથ
નક્ષત્ર કૃતિકા
યોગ આયુષ્યમાન
કરણ ગર
રાશિ મેષ (અ.લ.ઈ.) સવારે 8:39 પછી વૃષભ (બ.વ.ઉ.)


મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે તેમજ વ્યવસાયમાં ધનલાભ થાય, માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય

વૃષભ (બ.વ.ઉ.) 
માનસિક પરેશાની જણાશે અને કામમાં વધારે મહેનત કરવી પડશે તેમજ ધંધામાં સામાન્ય ફાયદો જણાશે,  નાણાકીય તંગી અનુભવશો 

મિથુન  (ક.છ.ઘ.) 
કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે અને મોટા માણસોની ઓળખાણથી લાભ થાય તેમજ પરેશાનીઓમાંથી મુક્તિ મળે,  ધંધામાં નવી આવક મળે 

કર્ક (ડ.હ.) 
નવા કામકાજથી લાભ થાય અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે, ધંધાકીય આવકમાં વધારો જણાશે

સિંહ (મ.ટ.) 
કામકાજમાં વ્યવહારું બનો અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે, માનસિક તનાવ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
કન્યા રાશિના જાતકોને કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે અને સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે તેમજ સંતાનોથી સારો લાભ જણાશે, નાના-મોટા રોકાણ માટે સાચવવું

તુલા (ર.ત.) 
અગત્યના કામને પ્રાધાન્ય આપો અને રોજગાર માટે નવી તકો વિચારો તેમજ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો, મહેનત કરશો તો સારું ફળ મળશે

વૃશ્ચિક (ન.ય.) 
કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને ધન રાશિના જાતકોને સંતાન વિષયક તકલીફ જણાય અને મહત્વના કામમાં વિલંબ સૂચવાય તેમજ સ્વાસ્થ્ય બાબતે સાચવવું અને વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકોને ધાર્મિક કામકાજમાં રુચિ વધે તેમજ માનસિક બેચેની રહ્યા કરે, નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે તેમજ ઘરમાં સામાન્ય અશાંતિ જણાય

કુંભ (ગ.શ.ષ.સ.) 
આવડતના ઉપયોગથી લાભ થાય અને આર્થિક બાબતોમાં નવી તકો મળે તેમજ ધારેલા કામકાજમાં સફળતા મળે, વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને માનસિક અશાંતિ અનુભવશો અને ધન સંબંધી ચિંતા અનુભવશો તેમજ ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું, કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે 

વાંચવા જેવું: ઘરમાં અરીસો ક્યાં મૂકવો? વાસ્તુશાસ્ત્રના નિયમોનું કરો પાલન નહીં તો પડશે મુશ્કેલી

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ