ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાવ માપવા માટે થર્મોમીટર નથી, જાગૃત દર્દીએ વીડિયો કર્યો વાયરલ

દર્દી ક્યાં જાય ? / મહીસાગરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાવ માપવા માટે થર્મોમીટર નથી, જાગૃત દર્દીએ વીડિયો કર્યો વાયરલ

Last Updated: 05:16 PM, 3 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ આરોગ્ય કેન્દ્ર પર એક પિતા પોતાના પુત્રનો તાવ મપાવવા માટે આવ્યા હતા અને ત્યારે એ વાત સામે આવી હતી કે આરોગ્ય કેન્દ્રમાં તાપ માપવા માટેના થર્મોમીટર જેવું એક તદ્દન સામાન્ય સાધન પણ નથી.

ADVERTISEMENT

મહીસાગરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાવ માપવા માટે થર્મોમીટર પણ ઉપલબ્ધ નથી એ સ્થિતિ છે.. આ આરોગ્ય કેન્દ્ર મહિસાગરનું વરધરી આરોગ્ય કેન્દ્ર છે.. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ આરોગ્ય કેન્દ્ર પર એક પિતા પોતાના પુત્રનો તાવ મપાવવા માટે આવ્યા હતા અને ત્યારે એ વાત સામે આવી હતી કે આરોગ્ય કેન્દ્રમાં તાપ માપવા માટેના થર્મોમીટર જેવું એક તદ્દન સામાન્ય સાધન પણ નથી. એક જાગૃત દર્દીએ આરોગ્ય કેન્દ્રમાં થર્મોમીટર પણ ઉપલબ્ધ ન હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો.

VIDEO VIRAL KARNAR

નવાઇની વાત એ છે કે પુત્રને કેટલો તાવ છે તે મપાવવા માટે આવેલા પિતાને આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે એક કલાક સુધી ગોળ-ગોળ વાતો કરી ફેરવે રાખ્યા હતા અને મશીન આવે છે , હમણા આવી જશે જેવી વાતો કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી ફરી ચર્ચામાં: સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાના પોસ્ટરથી સર્જાયો વિવાદ, જાણો સમગ્ર મામલો

આટલા મોટા આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના નામ પર તાવ માપવાનું એક સામાન્ય થર્મોમીટર પણ ન હોય તે વાત આ આરોગ્ય કેન્દ્રને લઇને અનેક સવાલો ઉભા કરે છે. જો આટલી સુવિધા પણ ન હોય તો અહીં આવતા દર્દીઓને બીજી શું સુવિધા મળવાની અપેક્ષા રાખી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PHC Center Thermometer Mahisagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ