બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:42 PM, 5 September 2025
1/5
આગામી 7 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ થશે, આ દિવસે ભાદ્રપદ પૂનમ અને પિતૃ પક્ષ સંયોગ પણ બની રહ્યો છે. ચંદ્ર ગ્રહણ પર 50 વર્ષ બાદ શનિ વક્રી અને ગુરુનો ઉદય એક સાથે થશે. સાથે રાહુની યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે. ચંદ્ર ગ્રહણ રાતે 9:58 થી 1:26 દરમિયાન થશે. અને ગ્રહણના સૂતક કાળ 12:57 મિનિટ પર શરૂ થશે. તો ચાલો જણીએ કે, આ ગ્રહણથી કઈ રાશિ પર શુભ અસર થશે.
2/5
3/5
4/5
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ