મજબૂરી / કેન્સર સામે લડતી બહેનને બચાવવા અભિનેતા પાસે નથી રૂપિયા, ચાહકોને કર્યો મદદનો પોકાર

The actor has no money to save his sister fighting cancer, appeals to fans for help

કલાકાર સાયરન ઘૌષે કહ્યું કે એમના પરિવાર પર આવી પડેલ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કલાકારની બહેન 1 મહિના પહેલા બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ