ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જિયોનો સસ્તો રિચાર્જ પ્લાન, એક વર્ષની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 5G ડેટાનો લાભ

બેસ્ટ પ્લાન / જિયોનો સસ્તો રિચાર્જ પ્લાન, એક વર્ષની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 5G ડેટાનો લાભ

Last Updated: 02:02 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કરોડો લોકો Jioની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ તેમના સ્માર્ટફોનમાં કરે છે. વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, Jio ઘણા રિચાર્જ પ્લાન લઈને આવે છે.

ADVERTISEMENT

આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની દૈનિક જરૂરિયાત બની ગયો છે. નોકરી, બિઝનેસ, ઑનલાઇન લેનદેન, શોપિંગથી લઈને ઈ-લર્નિંગ સુધી દરેક જગ્યાએ સ્માર્ટફોન અને ઈન્ટરનેટ જરૂરી બની ચૂક્યા છે. કરોડો લોકો પોતાના સ્માર્ટફોનમાં જિયોની સર્વિસનો ઉપયોગ કરે છે. હવે જિયો એવા યુઝર્સ માટે ખાસ લાંબા ગાળાનો પ્લાન લઈને આવ્યું છે, જેઓ વારંવાર રીચાર્જ કરાવવાની મુશ્કેલીમાંથી બચવા માંગે છે.

Jio

જિયોનો 3599 રૂપિયાનો વાર્ષિક પ્લાન

  • આ પ્લાનની વેલિડિટી 365 દિવસ છે.
  • કિંમત ₹3599 રાખવામાં આવી છે.
Jio

શું શું મળશે ફાયદા?

  • અનલિમિટેડ કોલિંગ – દેશભરમાં ક્યાંય પણ મફત કૉલ
  • દરરોજ 2.5GB ડેટા – લિમિટ પૂરી થયા બાદ સ્પીડ 64kbps
  • અનલિમિટેડ 5G ડેટા – જો તમારા એરિયામાં 5G કવરેજ છે અને મોબાઇલ 5G સપોર્ટ કરે છે તો 5G નો લાભ અનલિમિટેડ મળશે
  • દરરોજ 100 SMS ફ્રી
  • ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન 90 દિવસ માટે
  • 50GB જિયો ક્લાઉડ ફ્રી સ્ટોરેજ

વધુ વાંચો : તમારા PF ખાતામાં વ્યાજના પૈસા જમા થયા કે નહીં? મિનિટોમાં જ આ રીતે કરો ચેક

કોના માટે છે આ પ્લાન?

જે યુઝર્સ લાંબા ગાળાનો રીચાર્જ કરાવવા ઇચ્છે છે અને ડેટા સાથે મનોરંજન પણ માણવા માંગે છે, તેમના માટે આ પ્લાન એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jio Recharge Plan JioBestPlan Best Plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ