બ્રેકિંગ ન્યુઝ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી એક મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કન્નડ અને તમિલ ટીવી એક્ટ્રસ નંદિની સીએમે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના તેના બેંગલોર સ્થિત ઘરે થઈ હતી. આ ઘટનાને લઈને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સદમામાં જતી રહી છે. નંદિનીએ એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેને તેના મરવા પાછળનું કારણ જણાવ્યું છે.
ADVERTISEMENT

કેમ સાઉથ એક્ટ્રેસે આત્મહત્યા કરી?
ADVERTISEMENT
નંદિનીએ લખ્યું કે તેના માતા-પિતા લગ્ન કરવા માટે તેની પર દબાણ કરી રહ્યા હતા. તે લગ્ન માટે માનસિક રૂપથી તૈયાર ન હતી. એક્ટ્રસે એ પણ ખુલાસો કર્યો છે કે તે કેટલાક અન્ય કારણોને લઈને પણ ડિપ્રેશનમાં જતી રહી હતી. પરંતુ નંદિનીના આત્મહત્યાનું કારણ સામે આવ્યું ન હતું.
ADVERTISEMENT
પોલીસે અત્યારે બધી માહિતી આપી નથી અને કહ્યું છે કે બધી તપાસ પૂર્ણ થયા બાદ અન્ય માહિતી આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર નંદિનીએ તેની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેના માતા પિતા તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવવા માટે દબાણ કરતા હતા. તે માનસિક તણાવમાં પણ રહેતી હતી. પોલીસ આ નોટની સારી રીતે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ એક તમિલ સીરિયલ છે. જે હજુ પણ ઓન એર છે. એક્ટ્રસની છેલ્લી પોસ્ટમાં સિરિયલનો નવો પ્રોમો પણ જોવા મળે છે. નંદિનીએ ઘણી કન્નડ સિરિયલ્સમાં કામ કર્યું છે. જેથી તેને દરેક ઘરમાં ઓળખતા થયા હતા. અચાનક તેના મોતના સમાચાર સામે આવતા બંને ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. ફેન્સ પણ નંદિનીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થન કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.