બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / ધર્મ / surya rashi parivartan in mesh sun transit in aries horoscope

ધર્મ / શુભ દિન આયો રે! આવતીકાલથી આ રાશિઓ રૂપિયે રમશે, મંગળ દિવસ શરૂ

Arohi

Last Updated: 05:00 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Rashi Parivartan: કાલે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્યદેવ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. જાણો સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી કઈ રાશિના લોકોને થશે લાભ.

કાલે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્ય દેવ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવને જ્યોતિષમાં ખાસ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને બધા ગ્રહનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનું ભાગ્યોદય થઈ જાય છે. 

સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી અમુક રાશિના લોકોનું ભાગ્યોદય થઈ શકે છે. સૂર્યના શુભ થવા પર વ્યક્તિની સુતેલી કિસ્મત જાગી જાય છે. કાલે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ અમુક રાશિના લોકોના અચ્છે દિન શરૂ થઈ જશે. 

મેષ 
સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિમાં થઈ રહ્યું છે. આ ગોચર તમારા પક્ષમાં રહેશે અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ફળદાયી રહેશે. માતા-પિતાને પોતાના બાળક પાસેથી શુભ સમાચાર મળી શકે છે અને બન્ને એખ બીજાની સાથે સારો સમય પસાર કરી શકો છો. પ્રેમી પંખીડાઓ માટે આ સમય અનુકુળ નહીં રહે અને તે પોતાના પ્રેમ જીવનમાં ક્રોધ અને અહંકારની સમસ્યાનો અનુભવ કરી શકે છે. આર્થીક સ્થિતિ સારી રહેશે. 

વૃષભ 
સૂર્યનું રાશિ પરિવર્તન શુભ ફળ આપશે. આ ગોચર તમને સાહસ અને આત્મવિશ્વાસથી ભરી દેશે. તમારા ભાઈ-બહેન તમારૂ સમર્થન કરશે. પરંતુ તમારા બન્નેની વચ્ચે અહંકાર મુદ્દો બની શકે છે. નાની યાત્રા થઈ શકે છે. પિતાની સાથે તમારો સંબંધ સારો રહેશે.  

વધુ વાંચો: બુધ થશે અસ્ત: 27 દિવસ સુધી આ રાશિના જાતકો ફૂંકી ફૂંકીને ભરે પગલાં, નોકરી પર મંડારાયો ખતરો

મિથુન 
સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરવાથી મિથુન રાશિના લોકોને શુભ ફળની પ્રાપ્તી થશે. આ ગોચર તમારા પક્ષમાં કામ કરશે અને તમારા મનમાં એવા વિચાર આવશે જે પ્રોફેશનલી તમારી મદદ કરશે. ખાસ કરીને તે લોકો માટે જે નાણાકીય ક્ષેત્રમાં છે. આ સમય દરમિયાન તમને પોતાના પરિવારના સદસ્યોનો સહયોગ મળશે. વાત કરતી વખતે પોતાની વાણી પર નિયંત્રણ રાખો.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Surya Rashi parivartan sun transit સૂર્ય રાશિ પરિવર્તન Surya Rashi Parivartan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ