બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Surya grahan effect on zodiac sings 30 april 2022
વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને તેની પહેલી અમાસ પર શનિવાર છે. આ કારણે તેને શનિ અમાસના નામથી ઓળખી શકાય છે. સૂર્ય ગ્રહણના દિવસે શનિ અમાસ આવવાના કારણે તેનું ધાર્મિક મહત્વ વધી જાય છે. હિન્દૂ ધર્મમાં ગ્રહણ થવું શુભ નથી માનવામાં આવતું. કહેવામાં આવે છે કે આ સમયમાં ભગવાન કષ્ટમાં હોય છે અને તેના કારણે આ સમયે કોઈ પણ શુભ કામ ન કરવું જોઈએ. ગ્રહણની અસર ઘણી રાશિઓને પણ પ્રભાવિત કરી શકે છે.
ADVERTISEMENT
આજનું પંચાંગ
ADVERTISEMENT
આજનું દિન વિશેષ
ADVERTISEMENT
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.05 થી 12.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.45 થી 11.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
શું કરવું? : પિતૃ પૂજા, તર્પણ, પીપળાની પૂજા કરવી
શું ના કરવું? : દિવસે સૂવું નહીં
આજનો મંત્ર : ઓમ પિતૃગણાય વિદ્મહે જગત ધારિણી ધીમહિ તન્નો પિતૃો પ્રચોદયાત્
આજનું દાન : ગરીબ વ્યક્તિને ભોજન અને વસ્ત્ર દાન કરવું
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું
ખોટા નિર્ણયો નુકસાન કરાવશે
નાણાકીય વ્યવહારમાં સાચવવું
પરિવારના કામમાં ધ્યાન આપવું
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી
કામકાજમાં અપજશથી બચવું
આવકના પ્રમાણમાં જાવક વધશે
કોઈપણ કામમાં બંધાયેલા રહેશો
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
આકસ્મિક ધનલાભના યોગો જણાય છે
લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે
પરિવારનો ભરપૂર સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે
કર્ક (ડ.હ.)
વડીલોના આશીર્વાદથી લાભ થશે
કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
વાહનના યોગ સારા બને છે
ADVERTISEMENT
સિંહ (મ.ટ)
ભાગ્યોદય માટે ઉજળી તક મળશે
નિર્ણયો સમજી-વિચારીને લેવા
મિત્રો સાથે થોડો મતભેદ જણાશે
મુસાફરીના યોગ જણાય છે
કન્યા (પ.ઠ.ણ.)
આરોગ્ય બાબતે સાચવવું
પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું
કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી
નોકરીયાતને કામમાં મહેનત વધશે
તુલા (ર.ત.)
ભાગીદારીવાળા કામથી લાભ થશે
ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે
દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
વૃશ્ચિક (ન.ય.)
રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા-પ્રવાસના યોગ બને છે
ધન (ભ.ધ.ફ.ઢ.)
બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે
વ્યવસાયમાં નવી તકો મળશે
સમય આપને અનુકૂળ બનશે
કામની કદર થાય, માન વધે
મકર (ખ.જ.)
માતાની સેવાથી લાભ થાય
પરિવાર સાથે પ્રેમ કેળવાય
સારા કામમાં યાત્રાનું આયોજન થાય
ખોટા ખર્ચમાં વધારો થશે
કુંભ (ગ.શ.સ.ષ.)
ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે
કરેલી મહેનત સારું ફળ આપશે
મીન (દ.ચ.ઝ.થ.)
ધનનું સારું સુખ મળશે
પરિવારમાં તણાવ રહેશે
નાના-મોટા રોકાણમાં લાભ થશે
જમીનને લગતા કામમાં ફાયદો થશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.